Webdunia - Bharat's app for daily news and videos

Install App

RRB JE Recruitment 2019: રેલવેમાં નીકળી 14000થી વધુની ભરતી, જાણો બધી જરૂરી વાતો..

Webdunia
શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (11:12 IST)
રેલવે ભરતી બોર્ડે 14033 પદો પર નિમણૂક માટે અરજી માંગી છે. આ અરજીઓ દેશભરના 21 રેલવે બોર્ડ દ્વારા થશે.  
 
તેમાથી સૌથી વધુ જૂનિયર એંજિનિયરના 13 0 34 પદો પર નિમણૂક થશે. બીજી બાજુ જૂનિયર એંજિનિયર (આઈટી) માટે 49 પદ, ડિપોટ મટેરિયલ સુપરિટેંડેટ માટે 456 પદ અને કેમિકલ આસિસ્ટેંટ માટે 494 પદ માટે અરજી મંગાવી છે. આ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા બે જાન્યુઆરીથી શરૂ થશે. 
 
ઉમેદવાર 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. વય સીમા 18 વર્ષથી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. સામાન્ય શ્રેણી અને ઓબીસીના વિદ્યાર્થીઓ માટે અરજી ફી 500 રૂપિયા અને એસસી-એસટી માટે 250 રૂપિયા છે. 
 
કેવી રીતે કરશો અરજી 
 
આ પદો માટે અરજી રેલવે રિકૂટમેંટની વેબસાઈટથી કરી શકાશે. આરઆરબીની રીઝનલ રેલવે રિક્રૂટમેંટ બોર્ડની વેબસાઈટ પર પણ ભરતીની લિંક આપવામાં આવશે.  ઉમેદવારોની પસંદગી માટે  2 સ્ટેજમાં કમ્યુટર બેસ્ટ પરીક્ષા આયોજીત કરાશે. જ્યારબાદ ડૉક્યૂમેંટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામ થશે. 
 
અરજી ફી  આ પદો માટે અરજી ફી 500 રૂપિયા મુકવામાં આવી છે.  બીજી બાજુ અનામત વર્ગ માટે ફી 250 રૂપિયા મુકવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments