Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મુકેશ અંબાણીએ ખરીદી REC સોલર હોલ્ડિંગ્સ

મુકેશ અંબાણીએ ખરીદી REC સોલર હોલ્ડિંગ્સ
, રવિવાર, 10 ઑક્ટોબર 2021 (17:01 IST)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક મોટો સોદો કર્યો છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલારે રવિવારે આ ડિલ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, તેમના દ્વારા 5792 કરોડ રૂપિયામાં REC (REC Solar Holdings) ખરીદી છે.
 
રિલાયન્સની નવી ઉર્જા દ્રષ્ટિ માટે વૈશ્વિક ફોટોવોલ્ટેઇક (PV) મેન્યુફેક્ચરિંગ પ્લેયર બનવા માટે આ સંપાદન નિર્ણાયક છે. આ સંપાદન રિલાયન્સ ગ્રુપ માટે 2030 સુધીમાં 100 ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. આ વર્ષ સુધીમાં ભારતનું લક્ષ્ય  450 ગીગાવોટ ઉજાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે.଒
 
વૈશ્વિક લેવલે ફોટોવોલ્ટેઇક (PV) મેન્યુફેક્ચરિંગ પ્લેયર બનવા માટે રિલાયન્સ માટે આ નવો પ્રોજેક્ટ ખુબ મહત્વનો છે. આ સંપાદન રિલાયન્સ ગ્રુપ માટે 2030 સુધીમાં 100 ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. આ વર્ષ સુધીમાં ભારત 450 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રિયંકાનો પીએમ મોદી-યોગી પર જોરદાર અટેક, લખીમપુર મામલે મોટી જાહેરાત