Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મામૂલી ઘટાડો, જાણો આજના રેટ્સ

Webdunia
મંગળવાર, 12 માર્ચ 2019 (10:22 IST)
આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ મંગળવારે 12 માર્ચ 2019ના રોજ પેટ્રોલની કિમંતમાં 6 પૈસા તો બીજી બાજુ ડીઝલના ભાવમાં 7 પૈસાનો મામૂલી ઘટાડો આવ્યો. આજે રાજઘાની દિલ્હીમાં પેટ્રોલ 72.41 રૂપિયા પ્રતિ લીટરના નિકટ અને ડીઝલ 67.37 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે. 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.49 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.04 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.50 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 67.37 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 69.16 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 70.58 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 71.20 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments