Webdunia - Bharat's app for daily news and videos

Install App

New Traffic Rule: ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવા પર મેમો કપાશે નહીં, જુઓ આ નિયમ

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (09:02 IST)
જો તમે ટ્રાફિક નિયમોના પાલન નહી કરો છો અને  નવા ટ્રાફિક નિયમોના મુજબ તમારી સ્કૂટીનો 23000 રૂપિયાનો મેમો કપાઈ શકે છે. તમે વગર ડ્રાઈવિંગ લાઈસેંસ સ્કૂટી ચલાવવા માટે 600 રૂપિયાનો ફાઈન, વગર રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC) ગાડી ચલાવવા માટે 5000 રૂપિયાઅનો મેમો, વગર ઈંશ્યોરેંસ- 2000 રૂપિયાનો મેમો, એયર પૉલ્યુશન સ્ટેંડર્ડ તોડવા માટે 10000 રૂપિયાનો દંડ અને વગર હેલમેટ ગાડી ચલાવવા માટે-1000 રૂપિયાનો દંડ તમને ચુકવવો પડી શકે છે. 
 
આ બનાવ સેપ્ટેમ્બર 2019નો છે જ્યારે નવા ટ્રાફિક નિયમો લાગૂ કરાયા હતા. તે સમયે નિયમોના પાલન ન કરનારની સામે કાર્યવાહી કરતા  દિનેશ મદાન નો 23000 રૂપિયાનો મેમો કપાયુ હતુ. આ આખી ઘટના પર કહેવા હતુ કે તેણે તેમના ઘરથી ગાડીના કાગળ મંગાવાયા હતા. પણ ત્યારે સુધી હરિયાણા ટ્રેફિક પોલીસએ રેમનો મેમો કાપી 
 
દીધું. દિનેશ મદાનનો કહેવુ છે કે તેમના સ્કૂટરની આ સમયે કુળ કીમત જ 15000 રૂપિયા હતી. ટ્રાફિક નિયમોનો પાલન નહી કરો તો આવુ તમારા સાથે પણ થઈ શકે છે. 
 
ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવા પર મેમો કપાશે નહીં, જુઓ આ નિયમ
તમે વાહન ચલાવતા ફોન પર વાત કરી શકે છે. ટ્રાફિક નિયમના મુજબ આવુ કરવાથી કોઈ પણ ટ્રાફિક પોલીસકર્મી તમારો મેમો નહી કાપી શકે. જો તે આવુ કરો છો તો તમે 
 
તેની કોર્ટમાં પડકાર આપી શકે છે. હકીકત નિયમના મુજબ વાહન ચલાવતા સમયે હેંડફ્રી કમ્યુનિકેશન ફીચરનો ઉપયોગ કરી તમારા ફોન પર વાત કરો છો તો આ દંડનીય 
 
અપરાધ ગણાશે. તેના માટે ડ્રાઈવરને કોઈ દંડ પણ નહી ભરવુ પડશે. આ જાણકારી પોતે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રીએ લોકસભામાં આપી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments