Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં આજે લાંચ થશે નવું ઈલેકટ્રીક સ્કૂટર, સિંગલ ચાર્જમાં આપશે જોરદાર ડ્રાઈવિંગ રેંજ

Webdunia
શુક્રવાર, 25 માર્ચ 2022 (13:52 IST)
ભારતમાં આજે એક નવુ ઈલેક્ટ્રીક સ્કૂટર (Electric Scooter) લાંચ થવા જઈ રહ્યો છે. જેનો નામ કોમાકી ડીટી 3000 (Komaki DT 3000) હશે. લાંચિંગની કંપનીની જાણકારી પોતે કંપની દ્વારા શેયર કરાઈ છે કંપનીનો આ વર્ષનો ત્રીજુ લાંચ પ્રોડક્ટ છે. તેનાથી પહેલા કંપની રેંજર અને વિંશીને રજૂ જરી છે. રેંજર એક મોટરસાઈકિલ છે અને તેનો લુક હાર્લે ડેવિડસન (Harley davidson) થી મળતો જોવાય છે. 
 
તેમજ વિંસીનો ડિજાઈન તમને વેસ્પાની રીતે લાગી શકે છે. ફરીથી વાત કોમાકી ડીટી 3000 (Komaki DT 3000) કરે છે. આ વ્હીકલ ઘણા સારા ફીચર્સને સારી ડ્રાઈવિંગ રેંજની સાથે દસ્તક આપશે. હકીકત હવે સુધી સામે આવી જાણકારીથી ખબર પડી છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 220 કિલોમીટરની ડ્રાઈવિંગ રેજ આપશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

IND vs SA 1st T20I: ભારતે જીતી પ્રથમ T20 મેચ, દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

બાળાસાહેબ જીવતા હોત તો તેમણે ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત, ભાજપના નેતા નારાયણ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

ગુજરાતમાં વિકાસની 'લાઇટ' ઓલવાઈ ગઈ! 57 મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 311 કરોડનું વીજ બિલ ભર્યું નથી

આગળનો લેખ
Show comments