baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Auto Expo 2020- કંપનીઓમાં રજૂ કરી બેમિસાલ કારોં, કોઈ કરે છે મસાજ, તો કોઈમાં બનાવો ભોજન

Great Wall Motors
, શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (15:21 IST)
Auto Expo 2020- મોટર શોમાં કંપનીઓ તેમની ગાડીમા એવી સારી વાતો જણાવી છે. જે લોકોનો ધ્યાન તેમની તરફ ખેંચે છે. તેમાં કેટલીક કાર એવી છે જે દુર્ઘટના થવાની સ્થિતિમાં પોતે રોકાઈ જશે તો તેમા કેટલીક એવી પણ છે જે તેમાં સીટ તમારી મસાજ કરશે. એક કંપનીએ કારમાં તો  ભોજન બનાવવાથી લઈને સૂવાની આખી વ્યવસ્થા છે. તેમજ વગર ડ્રાઈવરની કંસેપ્ટ કારણ પણ દર્શકોના મનને ભાવી રહી છે. 
Great Wall Motors
હેવલમાં થશે મસાજ 
Great Wall Motors ની આ કારમાં ઘણી ખૂબીઓ છે. તેમાં એક ખૂબી એવે છે કે બધા બીજી કારથી જુદી છે. કારની આગળની બન્ને સીટમાં મસાજની સુવિધા છે. વાઈ બ્રેશન અને બીજી ટેકનીકથી સીટ તમારી મસાજ કરશે. 
 
ઈમરજેંસીમાં પોતે રોકાશે એફ 7 
આ કારણ પણ Great Wall Motorsની છે. તેમા ઑટોમેટીક બ્રેક સિસ્ટમ છે. આપાત સ્થિતિમાં કામ કરશે. જો કાર દુર્ઘટના ગ્રસ્ત થવાવાળી છે કે પછી અનિયંત્રિત થઈ ગઈ છે તો આ પોતે રોકાઈ જશે. તેમજ ખોટી ડ્રાઈવિંગની પણ જાણકારી આપશે. સાથે જ જો ડ્રાઈવર કઈક ખાઈ રહુ છે કે તેનો ધ્યાન બીજા ક્યાં છે તો આવી સ્થિતિમાં આ કાર આગળ ચાલી રહ્યા વાહનથી યોગ્ય દૂરી બનાવીને રાખશે. 
Great Wall Motors
માર્કોપોલોમાં બનાવી શકે છે ભોજન 
Mecedes તેમની નવી કાર Macro polo લઈને આવી છે. કંપની આ કારમાં ઘર જેવી બધી સુવિધાઓ આપી છે. તેમાં ભોજન બનાવવા અને સૂવાની પૂરી વ્યવસ્થા છે. કારની છત પર પથારી છે. તેની અંદર બેસીની ભોજન પણ કરી શકો છો. વરસાદમાં કારની બહાર પણ બેસી શકો છો. 
 
વગર ડ્રાઈવરની કાર 
આ વખતે ઑટો એક્સપોમાં રેનૉલ્ટ, એમજી સાથે ઘણા ઑટોમોબાઈન કંપનીઓ વગર ડ્રાઈવરની કંસેપ્ટ કાર રજૂ કરી છે. એકસપોમાં પહોંચેલા લોકો આ કારની સાથે ખૂબ ફોટા પડાવી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકરક્ષક દળની ભરતી મુદ્દે છોટાઉદેપુર જિલ્લો સજ્જડ બંધ, બોડેલી પાસે ટ્રેન રોકીને વિરોધ