baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LPG Cylinder Price: LPG મા કાલે થશે મોટો ભાવ વધારો

LPG gas cylinder hike
, મંગળવાર, 31 મે 2022 (11:17 IST)
LPG Cylinder Price: દર મહીનાની પ્રથમ તારીખે LPG રાંધણ ગેસ સિલેંડરના ભાવ નક્કી હોય છે કંપનીઓએ 19 મે રાંધણ ગેસના ભાવમાં 3.50 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે ફરીથી 1 જૂનથી ગૈસ સિલેંડરના ભાવ નક્કી થવાના છે. એવા સમાચાર આવી રયા છે કે રાંધણગેસ એલપીજી સિલેંડર એક વાર ફરીથી મોંઘુ થઈ શકે છે અને પહેલાથી બુક કરી લો. જેથી ઓછા ભાવમાં સિલેંડર ખરીદી શકો. 
 
અત્યારે સિલેંડરના ભાવ 1003 થી 1030 રૂપિયામાં મળી રહ્યો છે.

7 મેના રોજ વધાર્યા હતા ભાવ 
કંપનીઓએ પહેલા 7 મેને 14.2 કિલોગ્રામ ઘરેલૂ રાંધણગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ 19મે 3.50 રૂપિયા વધાર્યા.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કલાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘‘માટી બચાવો’’ સેવ સોઇલ એમ.ઓ.યુ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યુ