Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન મુકેશ અંબાનીને લાઈફટાઈમ અચીવમેંટ એવોર્ડ

જિયો મેથ્યુ ઓમનને પાથબ્રેકર ઓફ ધ ઈયર એવોર્ડ મળ્યો

Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2024 (12:11 IST)
Lifetime Achievement Award to Chairman Mukesh Ambani
ભારતના દૂરસંચાર ક્ષેત્રમાં અદ્વીતિય યોગદાન માટે રિલાયંસ ઈંડસ્ટ્રીઝના ચેયરમેન અને પ્રબંધ નિદેશક મુકેશ ડી અંબાની ને વૉયસ એંડ ડેટા દ્વારા પ્રતિષ્ઠિત લાઈફટાઈમ અચીવમેંટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. બીજી બાજુ વર્ષ 2023 માટે રિલાયંસ જિયો ઈંફોકોમના પ્રેસિડેંટ મૈથ્યૂ  ઓમનએન પાથબ્રેકર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. દેશમાં 5જી ના ઝડપી રોલઆઉટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે ઓમાનને આ એવોર્ડ મળ્યો. 
 
મુકેશ અંબાનીની લીડરશિપની પ્રશંસા કરતા મૈથ્યૂ ઓમને કહ્યુ, "વૉયસ અને ડેટા દ્વારા મુકેશ ધીરુભાઈ અંબાનીને લાઈફટાઈમ અચીવમેંટ એવોર્ડ આપવાથી અમે સમ્માનિત અનુભવી રહ્યા છે. તેમની લીડરશિપમાં કંપનીએ ટેલીકોમ, છૂટક, મીડિયા અને રમત ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.  આજની ડિઝિટલ દુનિયામાં ભારતની ભૂમિકા ક્રાંતિકરી રહેશે. એક ઉદ્યોગ અને રાષ્ટ્રના રૂપમાં અમારુ યોગદાન અદ્વિતીય રહેશે અને બધા ભારતીયો માટે વધુ ન્યાયસંગત અને ટકાઉ ભવિષ્યની તરફ અગ્રેસર રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

English Baby Names: દીકરા માટે સ્ટાઇલિશ અંગ્રેજી નામ

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

વધુ જુઓ..

નવીનતમ

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

આગળનો લેખ
Show comments