Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજગાર સમાચાર - 8મું પાસ માટે સ્કિલ એંડ અન સ્કિલ મેનપાવરના 1100 પદ પર થશે ભરતી, જલ્દી કરો અરજી

Webdunia
શુક્રવાર, 7 જૂન 2019 (18:27 IST)
બ્રોડકાસ્ટ એંજિનિયરિંગ કંસ્લટેંટ ઈંડિયા લિમિટેડ તરફથી સ્કિલ એંડ અનસ્કિલ મેનપાવરના પદ પર ભરતી થવાની છે.  જે કૈડિડેટ્સે આ વિભાગમાં નોકરી માટે એપ્લાય અને વધુ માહિતી પ્રાપ્ત કરવી છે તો વિભાગની વેબસાઈટ પર જોઈ શકો છો. 
 
પદની વિગત 
 
સ્કિલ એંડ અન સ્કિલ મેન પાવર -1100 પદ 
સ્કિલના 400 પદ 
અન સ્કિલ મેનપાવરના 700 પદ 
 
શૈક્ષણિક યોગ્યતા 
 
સ્કિલ મેનપાવર - એનસીવીટી કે એસસીવીટી કે એંજિનિયરિંગમાં ઉચ્ચ તકનીકી ડિગ્રી ડિપ્લોમા દ્વારા માન્યતા પ્રાપ્ત ઈલેક્ટ્રિકલ ટ્રેડ કે વાયરમેનમાં આઈટીઆઈ સર્ટિફિકેટ હોવુ જોઈએ. 
 
અનસ્કિલ મૈન પાવર - ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 8મું પાસ કર્યુ હોય. આ સાથે જ ઈલેક્ટ્રિકલમાં 1 વર્ષનો અનુભવ હોય. 
 
આયુ સીમા - સ્કિલ મૈનપાવર માટે વધુમાં વધુ વય સીમા 45 વર્ષ હોવી જોઈએ અને અન સ્કિલ મૈનપાવર માટે વધુમાં વહ્દુ વય સીમા 55 વર્ષ હોવી જોઈએ. 
 
સેલેરી - સ્કિલ મૈનપાવર માટે 9381 પે-સ્કેલ હોવો જોઈએ અને અનસ્કિલ મૈનપાવર માટે વેતનમાન 7613 રૂપિયા હશે. 
 
પસંદગી પ્રકિયા - ઈંટરવ્યુ દ્વારા 
 
અરજી કરવાની ફી - જનરલ/ઓબીસી ઉમેદવારો માટે ફી 500 રૂપિયા છે અને એસટી/એસસી અને દિવ્યાંગો માટે અરજી ફી 250 રૂપિયા છે. 
 
અરજી કરવાની અંતિમ તારીખ 
 
આ પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 24 જૂન 2019 છે. 
 
આ રીતે કરો અરજી 
 
જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેઓ  બધા જરૂરી ડોક્યુમેંટ્સ સાથે નીચે આપેલ એડ્રેસ પર જઈને અરજી કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments