Weather Updates - દેશ તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ડિસેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને તે હાડકાં ભરી દે તેવી ઠંડી પડશે. સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની અપેક્ષા છે
Masik Shivratri- માસિક શિવરાત્રી માસિક શિવરાત્રીના દિવસે ભગવાન શિવના ચમત્કારી મંત્રનો અવશ્ય જાપ કરો. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કોઈ સમસ્યાનો સામનો કરી રહી હોય તો તેણે આ મંત્રનો જાપ કરવો જોઈએ
સૃષ્ટિના કાકા વિવેક તુલીએ જણાવ્યું કે, ઘરે વાત કર્યા બાદ અચાનક 15-20 મિનિટમાં એવું શું થયું કે જે છોકરીએ બધા સાથે હસતા હસતા વાતો કરી તેણે અચાનક કેવી રીતે આત્મહત્યા કરી લીધી.
Delhi Crime News, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રોહિણી સ્થિત પ્રશાંત વિહાર વિસ્તારમાં આજે ફરી વિસ્ફોટ થયો. ઘટના પીવીઆર થિયેટર પાસે સવારે બની છે વિસ્ફોટથી વિસ્તારમાં દહેશત ફેલાય ગઈ. રિપોર્ટ મુજબ ઘટના પાર્કની બાઉંડ્રી વોલ પાસે થઈ.
Demands ISKCON Ban in Bangladesh: છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં ઈંટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કૉન્શિયસનેસ (ISKCON) ને લઈને તનાવ ખૂબ વધી ગયો છે. જેને કારણે આ સંગઠન પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી છે.
મહારાષ્ટ્રના મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંડિત નામના યુવક વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આદિત્ય તેની પ્રેમિકાને માનસિક ત્રાસ આપતો હતો
Cheteshwar Pujara relative- ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ તેની પૂર્વ મંગેતરે બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. જેને પગલે રાજકોટના માલવિયાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
Live Gujarati news Today- અસલાલી બ્રિજ પાસે બે કોમર્શિયલ વાહનો વચ્ચે અકસ્માત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ દાદાના પ્રાંતઃ શૃંગાર દર્શન
ભારત પર ચોમાસું ગયા બાદ ફરીથી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે. જેનું નામ ફેંગલ હશે.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર માત્ર રાજ્યનો વિકાસ જ નથી કરી રહી પરંતુ રાજ્યના શહેરોની સુંદરતામાં પણ વધારો કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં વોટર મેટ્રો બનાવવામાં આવી રહી છે.