Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold and Silver Price Today - રક્ષાબંધન બાદ સોનાના ભાવમાં ઉથલપાથલ

Webdunia
ગુરુવાર, 31 ઑગસ્ટ 2023 (14:58 IST)
Gold and Silver Price Today:  દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે. આવી સ્થિતિમાં, લોકો પોતાની બહેનને  રક્ષાબંધન પર સોના અથવા ચાંદીની ભેટ આપે છે. કારણ કે સોનું ભેટમાં આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.  
 
વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં મજબૂત વલણ વચ્ચે ગુરૂવારે  રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 250 વધીને રૂ.  59477 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 59,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
 
ચાંદીના ભાવમાં પણ વધારો 
 
ચાંદીનો ભાવ પણ રૂ. 600 વધીને રૂ. 77,100 પ્રતિ કિલો થયો હતો. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે મંગળવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી અને વિદેશી બજારોમાંથી સકારાત્મક સંકેતો મળ્યા બાદ દિલ્હીના બજારમાં હાજર સોનાના ભાવ રૂ. 250 વધીને રૂ. 59,800 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

ગુજરાતી શાયરી - સબંધ

ગુજરાતી શાયરી - જિંદગી

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

આગળનો લેખ
Show comments