Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની 5 જોડી ટ્રેનોમાં જોડવામાં આવશે વધારાના કોચ

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (17:51 IST)
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદ ડિવિઝન પરથી ઉપડતી 5 જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ જોડાશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
 
1. ટ્રેન નંબર 19165/19166 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને અમદાવાદથી તા.1 એપ્રિલ 2022થી 29 મે 2022 સુધી અને દરભંગાથી 4 એપ્રિલ 2022થી 1 જૂન 2022 સુધી એક સેકન્ડ એસી કોચ વધારાનો જોડાશે.
 
2. ટ્રેન નંબર 19167/19168 અમદાવાદ-વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી 2 એપ્રિલ 2022થી 31મી મે 2022 સુધી તથા વારાણસીથી 5 એપ્રિલ 2022થી 3 જૂન 2022 સુધી એક સેકન્ડ એસી કોચ વધારાનો જોડાશે.
 
3. ટ્રેન નંબર 22956/22955 ભુજ - બાંદ્રા ટર્મિનસ - ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી 1લી એપ્રિલ 2022થી 31મે 2022 સુધી તથા બાંદ્રા ટર્મિનસથી 2 એપ્રિલ 2022થી 1 જૂન 2022 સુધી એક થર્ડ એસી કોચ વધારાનો જોડાશે.
 
4. ટ્રેન નંબર 20947/20948 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી 1 એપ્રિલ 2022 થી 31 મે 2022 સુધી અને એકતા નગરથી 1લી એપ્રિલ 2022 થી 31 મે 2022 સુધી બે એસી ચેયર કાર કોચ વધારાના જોડાશે.
 
5. ટ્રેન નંબર 22903/22904 બાંદ્રા ટર્મિનસ - ભુજ - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનમાં બાંદ્રા ટર્મિનસથી 3 એપ્રિલ 2022 થી 29 મે 2022 સુધી તથા ભુજથી 4 એપ્રિલ 2022થી 30 મે 2022 સુધી એક થર્ડ એસી કોચ વધારાનો જોડાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments