baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 મોબાઈલ મેસેન્જર એપ્લિકેશન પર પ્રતિબંધ

14 Ban on mobile messenger applications
, સોમવાર, 1 મે 2023 (11:57 IST)
14 મોબાઈલ મેસેન્જર એપ્લિકેશન પર પ્રતિબંધ
 
વાસ્તવમાં, ગુપ્તચર એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનની 14 મોબાઇલ મેસેન્જર એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે આ એપ્સનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે આતંક ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો.
 
14 apps Ban on mobile messenger 14 મોબાઈલ મેસેંજર એપ્લિકેશનને કર્ય બેન 
કેંદ્ર સરકારએ 14પાકિસ્તાની મેસેંજર એપને કર્યુ બેન સંદેશ મોકલવા માટે આતંકી વાપરતા હતા . 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો, પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે FIR નોંધાઈ