Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાઓના અંડરવિયરના વચ્ચેથી શા માટે ઉડી જાય છે રંગ, શું પ્યુબિક હેયર કલીન કરવુ જરૂરી છે

Webdunia
શુક્રવાર, 3 જૂન 2022 (12:44 IST)
મહિલાઓના શરીરને સમજવુ ખૂબ મુશ્કેલ છે વધારે મુશ્કેલી તે માટે કારણ કે મહિલાઓ આ વિશે વાત કરવાથી અચકાવે છે. મહિલાઓની એક કૉમલ સમસ્યાઓમાંથી એક છે અંડરવિયરનો સફેદ થઈ જવુ. વધારેપણુ મહિલાઓ આ પરેશાનીનો સામનો કરે છે પણ આ ભાગના રંગ ઉડી જવાના કારણે જાણતી નથી પોતાના શતીતની ઉણપ માનીને ચુપ રહે છે પણ અમે તમને જણાવી રહ્યા છે કેટલાક ફેક્ટસ વિશે 
 
ગરમ અને ભીનુ રહે વલ્વા 
વલ્વા  (vulva) હમેશા થોડુ ગર્મ અને ભીનુ રહે છે તેથી કારણ કે યુટર્સના રસ્તે શરીરથી ઘણા પ્રકારના ફ્લૂયડસ બહાર આવતા રહે છે. વજાઈનાની ખાસિયત આ છે કે તે પોતાને સાફ કરતી રહે છે. તેથી અહીં સાબુ લગાવવાની પણ જરૂર નહી ઝોય તેને માત્ર પાણીથી ધોઈ લેવુ. બહાર લેબિયાની બે પરત હોય છે જે આ વાતની કાળજી રાખે છે કે યોનિ હમેશા સાફ રહે. 
 
શા માટે ઉડી જાય છે અંડરવિયરનો રંગ 
અંડરવિયર રંગ ઉડી જવાનો કારણ છે કે વજાઈના એસિડિક હોય છે. આ એસિડિટી પીએચમાં નાપી શકાય છે. જયારે કોઈ વસ્તુ પીએચ વેલ્યુ 7 થી ઓછી હોય છે તો તેને એસિડિક ગણાઉઅ છે. વજાઈનાની  4-5  હોય છે એવુ આ માટે કારણ કે મહિલાઓના જનનાંગ ગરમ અને ભીનુ રહે છે. આ વેટ અને મૉઈસ્ટ જે છે બેક્ટીરિયા અને ફંગસને ઉગવા માટે યોગ્ય છે. તેથી વજાઈના વધતી એસિડિટી ઈંફેક્શનને રોકવા માટે સારી છે. 
 
પ્રાઈવેટ પાર્ટને કેવી રીતે નુકશાન પહોચાડે છે ક્લિનિંગ પ્રોડ્કટસ 
તેના ઉપયોગથી પીએચ વેલ્યુ ઘટે છે જેના કારણે ઈંફેક્શનનો ખતરો વધે છે. વધારે ઈંફેક્શન થતા તમને આ વસ્તુઓને વધારે ઉપયોગ કરવુ પડે છે તેથી આ વસ્તુઓને ઉપયોગ કરવાથી પહેલા તમને ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. 

શા માટે પ્યુબિક હેયર ક્લિન કરવુ જરૂરી છે (PUbic hair clean) 
વાલ્વા (vulva)ની બહારના લેબિયાના બે સ્તરો તેને સુરક્ષિત કરે છે. આ સાથે અહીં વાળ પણ છે. જ્યારે અન્ડરવેર નહોતા, ત્યારે આ વાળની ​​જવાબદારી ઘણી વધારે છે. પરંતુ આજકાલ છોકરીઓ આ વાળને વેક્સ કરે છે. જો કે, નિષ્ણાતોના મતે, આવું કરવાની કોઈ જરૂર નથી. પ્યુબિક વાળ વલ્વા પર વિગ જેવા નથી, તે ખૂબ જ ઉપયોગી છે. તે તમને જંતુઓ અને ચેપ સાથેના કોઈપણ પ્રકારના ઘર્ષણથી રક્ષણ આપે છે, ઉદાહરણ તરીકે સેક્સ દરમિયાન. આ એક પ્રકારનું સેફ્ટી લેયર છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi 2024 Wishes Quotes in Gujarati - દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા

આગળનો લેખ