Publish Date: Tue, 23 Jun 2020 (16:53 IST)
Updated Date: Tue, 23 Jun 2020 (16:53 IST)
પિંપલ્સ માટે ઘરેલૂ ઉપાય
જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે.
છાશથી મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.
webdunia
Publish Date: Tue, 23 Jun 2020 (16:53 IST)
Updated Date: Tue, 23 Jun 2020 (16:53 IST)