Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મધ અને લીંબૂનો રસ બ્યૂટી માટે વરદાન સ્વરૂપ

મધ અને લીંબૂનો  રસ બ્યૂટી માટે વરદાન સ્વરૂપ
, શુક્રવાર, 5 જૂન 2020 (17:48 IST)
મધમાં લીંબૂનો રસ મિક્સ કરી પેક બનાવો અને તેને ચેહરા પર 15 મિનિટ લગાવી ઠંડા પાણીથી ધોઈ લો. ચેહરો ચમકવા લાગશે. 
 
 મધ-લીંબૂ બૉડી બટર 
મધની સાથે લીંબૂ મિક્સ કરી આખા શરીર પર લગાડો. તેથી તમારી ત્વચા નરમ થઈ જશે. 
 
મધ-નારિયેળ તેલ 
નારિયેળ તેલ વાળની મજબૂતી માટે ઓળખાય છે. આથી લીંબૂ મિક્સ કરી આ તેલ વાળ માટે વરદાનથી ઓછું નહી છે. એક મોટી ચમચી લીંબૂનો રસ નારિયેળ તેલમાં મિક્સ કરી તમારા વાળની બધી સમસ્યાઓને ખત્મ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફટકડી (Alum)પારંપરિક ભારતીય સેનીટાઈઝર