Webdunia - Bharat's app for daily news and videos

Install App

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

Webdunia
શુક્રવાર, 21 જૂન 2024 (12:33 IST)
Stress and anxiety- તમારા આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આ વાત તો અમે બધા જાણીએ છે અને ફોલો પણ કરીએ છે. પણ આરોગ્યકારી રહેવા માટે યોગ્ય ખાવા-પીવા જ નહી પણ માનસિક રૂપથી પણ મેંટલ હેલ્થની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આજકાલ મેંટલ હેલ્થના કારણે ખૂબ સમાચાર અમે આશરે સાંભળતા જ રહીએ છે. પણ ભાગદોડ ભરેલા જીવનમાં સ્ટ્રેસ અને એગ્જાયટી થવી સામાન્ય વાત છે પણ તેનાથી તમે પોતાને બચાવી રાખવા તેટલુ જ જરૂરી છે. 
 
શા માટે હોય છે સ્ટ્રેસ અને એંગ્જાયટી 
આજકાલ આ સમસ્યાઅ બાળકોથી લઈને તે પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે. તે જ સમયે, ખૂબ વિચારવા અને ડિજિટલ અથવા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેવાને કારણે આ થવાનું શરૂ થયું છે. જોકે, માનસિક તણાવના અન્ય ઘણા કારણો હોઈ શકે છે, જેના કારણે તમે તણાવ અનુભવી શકો છો. ખાવાની ખોટી આદતોના કારણે આપણે સ્વસ્થ નથી અનુભવતા અને આના કારણે માનસિક તણાવ પણ થઈ શકે છે.
વડીલોમાં, આ સમસ્યા કામ અથવા કોઈ પારિવારિક સમસ્યાને કારણે પણ થઈ શકે છે.

 
ચિંતા અને તાણથી કેવી રીતે બચવું? Stress and anxiety 
માનસિક તણાવ ઘટાડવા માટે, શક્ય તેટલું વ્યસ્ત રાખો.
આ સિવાય તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકો છો.
આમ કરવાથી તમે જલ્દી થાકી જશો અને ઊંઘ પણ આવશે અને વધારે વિચારવાથી પણ બચી જશો.
આ પણ વાંચોઃ શું વધુ પડતું ખાવાની આદત વજન ઘટાડવામાં અડચણ બની રહી છે? આ નિષ્ણાત ટિપ્સ અજમાવો
તણાવ અને ચિંતા ઘટાડવા શું કરવું?
સ્ટ્રેસ લેવલ અને એંગ્જાયટીને ઓછુ કરવા માટે તમે બ્રીદિંગ એક્સરસાઈઝ કરી શકો છો. તેના માટે તમે 2 વાર શ્વાસ એક સાથે લેવી અને તે પછી 1 વાર શ્વાસ બહારની તરફ છોડવી. 
આવુ કરવાથી આ તમારા મગજના ઓટોમેટિક નર્વસ સિસ્ટમને એક સિગ્નલ મોકલે છે જેનાથી સ્ટ્રેસ હાર્મોન કંટ્રોલ થવા લાગે છે. 
આ રીત તમે 5 થી 6 વાર કરવું. ધીમે-ધીમે આ તમારા સ્ટ્રેસ લેવલને ઓછુ કરે છે અને મગજમાં શાંતિ લાવવાનુ કામ કરે છે. 
આ રીત દરરોજ આ બ્રીદિંગ એક્સરસાઈજ ને કરવાથી તમારી સ્ટ્રેસ લેવલ અને એંગ્જાયટી કંટ્રોલ સરળતાથી થવા લાગશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Share Market - શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 75 પોઈન્ટ ઉછળ્યો

આસામમાં પૂરના કારણે તબાહી ચાલુ, 78 લોકોના મોત, 7 જિલ્લા હજુ પણ પાણીમાં ડૂબી ગયા; 300,000 થી વધુ લોકો પ્રભાવિત

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, તમારા શહેરમાં નવીનતમ ભાવ જાણો

અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો: 2.6ની તીવ્રતા નોંધાઈ, કોઈ નુકસાન નહીં

યોગેશ પટેલના નિધન બાદ માંજલપુરમાં આજે મતદાન : સતીષ પટેલ અને ભીખા રબારી વચ્ચે સીધી ટક્કર

વધુ જુઓ..

ધર્મ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 જુલાઈ 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ગુરૂ પૂર્ણિમા પર કરી લો સહેલો ઉપાય, કર્જથી મળશે મુક્તિ, ધન લાભ અને વેપારમાં પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments