Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ટિપ્સ અપનાવીને થોડા જ સમયમાં મેળવો Pink Lips

Webdunia
ગુરુવાર, 11 જૂન 2020 (14:29 IST)
ચેહરાને ખૂબસૂરત બતાવવા માટે હોઠોની સુંદરતા ખૂબ મહત્વની છે. જો હોઠ કાળા ડાર્ક હશે તો ચેહરો ભદ્દો દેખાશે. હોઠનુ કાળાપણુ કે ડાર્ક થવાને કારણે અનેકવાર રૂટીન ભૂલ થાય છે.  જેને પિંક શેડ આપવા માટે છોકરીઓ અનેક પ્રકારના પ્રોડક્ટ્સ ઉપયોગ કરે છે.  પણ આ માટે સાઈડ ઈફેક્ટ પણ હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારા હોઠ નેચરલી પિંક અને મુલાયમ દેખાય તો તમારી એ ભૂલમાં સુધાર કરવો પડશે અને કેટલીક ટિપ્સ ફોલો કરવાની જરૂર છે. આવો જાણી કઈ કંઈ ટિપ્સને ચૂઝ કરીને પિંક લિપ્સ મેળવી શકો છો. 
 
1. તાપથી બચાવો - જે રીતે ચેહરાને તાપથી બચાવવા માટે સમસ્ક્રીન યૂઝ કરવામાં આવે છે. એ જ રીતે લિપ્સને પણ તાપથી પ્રોટેક્શનની જરૂર હોય છે. આ માટે SPF વાળો એક સારો લિપ બામનો ઉપયોગ કરો. આ હોઠને ડાર્ક થતા બચાવે છે અને તેની સુંદરતા કાયમ રાખે છે. 
 
2. સ્ક્રબની લો મદદ - ધૂળ માટેને કારણે સ્ક્રબ ફક્ત સ્કિન જ નહી હોઠ પર પણ ગંદકી જામવા લાગે છે જેને સ્ક્રબ ન કરવાઅથી કાળા પડે છે. જો તમે ઈચ્છો છો કે તમારી લિપ્સ પિંક રહે તો મધ અને ખાંડ મિક્સ કરીને હોઠ સ્ક્રબ કરો. 
 
3. હાઈડ્રેટ કરવુ ન ભૂલો - સુંદર અને ગુલાબી  હોઠ માટે તેને હાઈડ્રેટ કરવુ ન ભૂલશો. આ માટે હાઈડ્રેટિંગ પ્રોપર્ટીઝવાળા લિપ બામ કે લિપસ્ટિક  હોઠ પર એપ્લાય કરો. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા હોઠ પર બદામ તેલ લગાવીને મસાજ કરો. 
 
4. સ્મોકિંગ ન કરો - હોઠના કાળા થવાનુ સૌથી મોટુ કારણ હોય છે સ્મોકિંગ. તેનાથી હોઠ પર સિગરેટમાં હાજર નિકોટિન અને ટાર જમા થવા માંડે છે.  જેનાથી હોઠ ધીરે ધીરે કાળા પડવા માંડે છે.  તેથી સ્મોકિંગથી દૂર રહો. 
 
5. આર્યનયુક્ત ખોરાક લો - શરીરમાં આયરનની કમી થતા લિપ્સનો કલર ડાર્ક થવા માડે છે. આ પ્રોબ્લેમ પ્રેંગનેટ મહિલાઓને વધુ થાય છે.  આ માટે ડાયેટમાં આયરનયુક્ત આહાર બીન્સ, ઈંડા, દાળ, બ્રાઉન રાઈસ અને કિશમિશ વગેરેને સામેલ કરો. આ માટે ડોક્ટરની સલાહ જરૂર લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નર્મદામાં ઓફિસરોએ માટીના ભાવે ખરીદી સરકારી જમીન, સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવ્યા બંગલા, ચાલ્યુ સરકારનુ બુલડોઝર

ચંપત રાયની પ્રસાદ ચોરી કેસમાં 3 કલાક પૂછપરછ; પોલીસના અનેક પ્રશ્નોના જવાબ આપી શક્યા નહીં

અમદાવાદમાં FIBA Basketball World Cup Qualifiers 2026નો મહામુકાબલો, 2 અને 5 જુલાઈએ ટીમ ઈન્ડિયા સામે કતાર-લેબનાન

Gold Silver Rate Crash- સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.40 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે; ચાંદીનો ભાવ પણ 2 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયો છે

23 રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં હવામાન બદલાવાની અપેક્ષા છે

વધુ જુઓ..

ધર્મ

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments