Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Beauty Secrets- ચહેરાને સુંદર અને બેદાગ બનાવવા લીમડાના આ Facepack

Webdunia
ગુરુવાર, 20 મે 2021 (11:30 IST)
લીમડામાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને ઔષધીય ગુણ હોય છે. આરોગ્યની સાથે સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળવામાં રામબાણની રીતે કામ કરે છે. તેનાથી તૈયાર ફેસપેક લગાવવાથી શ્યામ ત્વચા અંદરથી પોષિત કરીને રંગત નિખારવામાં મદદ કરે છે. સાથે જ ડાઘ, ધબ્બા, પિંપલ્સ, બળતરા, ખંજવાળ વગેરેની સમસ્યા દૂર થઈને ચહેરો સાફ, બેદાગ અને ગ્લોઈંગ નજર આવે છે. તેમજ આ નેચરલ હોવાથી આ દરેક કોઈની સ્કિનને સરળતાથી સૂટ કરે છે તો આવો આજે અમે તમને લીમડાના 3 ખાસ ફેસપેક અને તેમના ફાયદા જણાવીએ છે. 
 
1. ચહેરા પર ગ્લો લાવશે લીમડા અને ચોખાના પાણીથી બનેલુ ફેસપેક 
ચહેરાના ગ્લો જાણવી રાખવામાં લીમડા અને ચોખાનો પાણી બેસ્ટ ગણાય છે. આ ચેહરા પર બ્લીચિંગની રીતે કામ કરે છે. તેથી ત્વચાની રંગત સાફ થવામાં મદદ મળશે. 
 
2. સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવશે લીમડાનો તુલસી ફેસપેક 
બન્ને વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તૈયાર ફેસપેક લગાવવાથી ડાઘ-ધબ્બા, કાળા ઘેરા, frackles, વગેરે દૂર થવામાં મદદ મળે છે. તેમજ તડકામાં ખરાબ થઈ સ્કિન અંદરથી રિપેયર 
હોય છે. 
 
3. ત્વચાને પોષિત કરશે લીમડા અને દહીંનો ફેસપેક 
સ્કિનની અંદરથી પોષિત કરવા માટે તમે લીમડા અને દહીંનો ફેસપેક લગાવી શકો છો. તેનાથી સૂકી બેજાન સ્કિન પર લાંબા સમય સુધી ભેજ રહેવામાં મદદ મળશે. 
 
આ રીતે બનાવો ફેસપેક 
તેના માટે એક વાટકીમાં 1 નાની ચમચી લીમડાનો પાઉડરમાં 1 મોટી ચમચી ચણાનો લોટ અને જરૂર પ્રમાણે દહીં મિક્સ કરો. તેને સ્ક્રબની રીતે ચેહરા પર 2 મિનિટ મસાજ કરવી. તેને 15 મિનિટ સુધી ચેહરા પર 
લગાવી રહેવા દો. પછી તાજા પાણીથી સાફ કરી લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સેક્રેટરી તેના ફ્લેટમાં તેની ગર્લફ્રેન્ડ સાથે અફેર કરતા પકડાયો, તેની પત્ની આવતાની સાથે જ...

ખાણ બની મોતનો જાળ: 30 ખાણિયાઓના મોત, અનેક હજુ કાટમાળ નીચે ફસાયેલા

સોનાની ખાણમાં મોટો અકસ્માત: પહાડ ધસી પડતાં ૩૦થી વધુ ખનિકોના મોત, બચાવ કામગીરી પુરજોશમાં

ચીઝ શેઝવાન ડોસા રેસીપી

Gold Silver Price - બુધવારે સોના અને ચાંદીના નવા ભાવ જાહેર થયા, તપાસો

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર છોકરીઓ માટે સુંદર ડ્રેસ આઈડિયા, બહેનનો લુક બનાવશે એકદમ સ્પેશિયલ

આગળનો લેખ
Show comments