Webdunia - Bharat's app for daily news and videos

Install App

નખને લાંબા કરવા માટે અપનાવો 5 બેસ્ટ ટીપ્સ

Webdunia
બુધવાર, 28 નવેમ્બર 2018 (11:06 IST)
લાંબા નખ એ હાથની સુંદરતાને ચાર ચાંદ લગાવી નાખે છે પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા માંડે છે. જો તમે ઈચ્છો છો કે તમારા નખ લાંબા અને ખૂબસૂરત દેખાય તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશુ જેને ફૉલો કરીને તમે નખને લાંબા કરી શકો છો આ સિવાય તમારા નખ શાઈની અને મજબૂત પણ થશે. 
1. લીંબૂ અને ઑલિવ ઑયલ - 1 ચમચી લીંબૂના રસમાં 3 ચમચી ઑલિવ ઑયલ નાખો. પછી તેને સાધારણ ગરમ કરી લો. હવે આ મિક્સમાં તમારા નખને ડુબાડી રાખો. તે સિવાય જો તમારી પાસે ઑલિવ ઑયલ ન હોય તો તમે એક લીંબૂનો ટુકડા લો અને તેને નખ પર ઘસો અને પછી ધોઈને માશ્ચરાઈઝર લગાવી લો. 
 
2. ટામેટા- અડધી વાટકી ટામેટાનો રસ લો અને તેમાં 2 ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી લો. આ મિક્સમાં તમારા નખને ઓછામાં ઓછા 15 મિનિટ ડુબાડી રાખો. 
 
3. નારિયેળના તેલ - રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલ અને ઑલિવ ઑયલને સાધારણ ગરમ કરી લો. પછી આ મિક્સમાં 15 મિનિટ  તમારા નખને ડુબાડી રાખો. ત્યારબાદ હાથ ધોઈને મોજા પહેરી લો. 
 
4. સંતરાના છાલટા - એક વાટકીમાં સંતરાનો રસ સારી રીતે કાઢી લો. પછી આ રસમાં તમારા નખને 15 મિનિટ સુધી ડુબાડો. પછી હૂંફાળા પાણીથી હાથ ધોઈને હાથ પર માશ્ચરાઈજર લગાવી લો. 
 
5. લસણ - એક લસણની કળી લો. પછી તેને તમારા નખ પર 10 મિનિટ સુધી ધસો. રગડયા પછી હાથને ધોઈ લો અને માશ્ચરાઈજર કરી લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ રાજ્યોના 50 જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે તબાહી મચાવશે, IMD એ મુખ્ય ચેતવણી જારી કરી

માંજલપુર પેટાચૂંટણી મતગણતરી: માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપની ધમાકેદાર લીડ, કોંગ્રેસે સ્વીકારી હાર

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો

પાવાગઢ જતાં ભક્તો માટે મહત્વના સમાચાર: આજથી 8 ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેશે

જો તમે તમારા પાડોશી સાથે સેક્સ ન કરો તો... એક મહિલા વોઇસ ચેન્જર એપનો શિકાર બની, અને પછી એક દિવસ...

વધુ જુઓ..

ધર્મ

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments