Publish Date: Thu, 26 Nov 2020 (13:07 IST)
Updated Date: Thu, 26 Nov 2020 (13:50 IST)
વાળમાં ખોડો અને ખંજવાળ માટે
જો વાળમાં ખોડૉ અને ખંજવાળ થાય અને વાળ ખરતા હોય તો 5 થી 10 કાળી મરી, એક ડુંગળી અને અડધી ચમચી મીઠુંને એક સાથે વાટીને માથામાં લગાડો આવું કરવાથી ખોડોની સમસ્યા ખત્મ થઈ જશે અને વાળ ખરવું પણ બંદ થઈ જશે.