Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેર કેર : ઉનાળામાં વાળને કેવી રીતે સાચવશો

Webdunia
લાંબા અને ભરાવદાર વાળ કોઇપણ યુવતીની ચાહત હોય છે. સાથે જ તને ખુલ્લા રાખવામાં આવે તો યુવતીની સુંદરતામાં ચાર-ચાંદ લાગી જાય. પણ વાળને હંમેશા ખુલ્લા રાખવા અને તે પણ ગરમીમાં, બિલકુલ સંભવ નથી. માટે સારું એ જ રહેશે કે તમે તેને બાંધીને રાખો. રબર બેન્ડથી કે કોઇ બકલથી તેને બાંધીને રાખશો તો વગર કોઇ કારણે તે તૂટતા અટકી જશે. જાણીએ, શા માટે વાળ બાંધીને રાખવા જોઇએ...

વાળને શા માટે બાંધવા જોઇએ? -

1. રાતે વાળ તૂટવા - રાતે ઊંઘતી વખતે વાળ ગુંચાઇ જાય છે અને સવારે તેને ઓળતી વખતે તે તૂટી જાય છે. જ્યારે પણ રાતે ઊંઘવા જાઓ તે પહેલા વાળને બાંધીને ઊંઘો નહીં તો તે ખરવા લાગશે.

2. સ્કાર્ફ બાંધો- રાતે ઊંઘતા પહેલા વાળમાં સ્કાર્ફ બાંધવાથી પણ વાળ સ્વસ્થ રહેશે. જે લોકોના વાળ લાંબા છે તેમણે વાળમાં અચૂક સ્કાર્ફ બાંધવો જોઇએ. રાતે ઊંઘતી વખતે માલુમ નથી પડતું કે તમારા બેડ પર તે ક્યાંથી ક્યાં સુધી જશે અને તે કેટલા તૂટશે, માટે યોગ્ય એ જ રહેશે કે તમે તેને સારી રીતે બાંધીને રાખો.

3. વાળની ડ્રાયને સ - રાતનો સમય તમારા વાળને ડ્રાય અને નબળા બનાવી દે છે. આવું એટલા માટે કારણ કે તમારા માથાની નીચે મૂકવામાં આવતો તકિયો વાળમાંથી ભેજ અને તેલ શોષી લે છે. માટે જ્યારે તમે વાળ ઓળશો ત્યારે તે નબળા થઇ તૂટવા લાગશે. આમ ન થાય તેટલા માટે વાળને બાંધો અને સ્કાર્ફ પહેરો.

4. રબર બેન્ડ બાંધ ો - ગરમીમાં વાળને બાંધવા જરૂરી છે. જ્યારે પણ વાળ બાંધો ત્યારે ટાઇટ બેન્ડ ન બાંધશો. આનાથી વાળ તૂટીને બેન્ડમાં ગુંચાઇ જશે. માટે હંમેશા સિલ્ક કે સાટિનનું બેન્ડ પસંદ કરો જે ખોલતી વખતે આરામથી વાળમાંથી નીકળી જાય.

5. હેર સ્ટાઇ લ - એવી હેર સ્ટાઇલ પસંદ કરો જે કરતી વખતે તમારા વાળ તૂટે નહીં. જેમ કે સાદી પોની ટેલ રાખો જે વાળને તૂટતા બચાવશે. હાઈ પોની ટેલ ગરમીમાં યોગ્ય રહેશે કારણ કે તે તમારા શરીરમાં ચોંટીને વાળ તોડશે નહીં.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments