Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્કીન કેર - ગ્લોઈંગ સ્કીન આ એક સાધારણ ઘરેલુ ઉપાય કરો

Webdunia
રવિવાર, 12 જૂન 2022 (13:43 IST)
આપણી સ્કીનની કાળજી રોજ લેવી જરૂરી છે. બદલાતી સીઝન પ્રમાણે આપણી સ્કીનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવા માટે આપણે આપણા ડેઈલી રૂટીનમાં તેની કાળજી આવરી લેવી જોઇએ. તે માટે હંમેશા બ્યૂટીપાર્લરમાં જવું જરૂરી નથી. આપણે આપણા કિચનની જ રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણી સ્કીનને હેલ્ધી બનાવી શકીએ છીએ, જેમ કે, લીંબુ. લીંબુ એક સાઈટ્રીક ફ્રૂટ છે, જે વીટામીન-C, કેલ્શિયમ, મેગ્નેશ્યમ અને પોટેશ્યમથી ભરપૂર છે, જે આપણી સ્કીન, વાળ અને નખની કંડીશનને ઈમ્પ્રુવ કરે છે.
 
આવો જાણીએ લીંબુ કેવી રીતે સ્કીન માટે છે લાભદાયી
 
1. રોજ સવારે કાચા દૂધમાં લીંબુ નીચોવી ચહેરા પર લગાવવું. સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આનાથી સ્કીન કલીન અને સોફટ થશે.
 
2. લીંબુમાં ખાંડ અને ચોખાનો લોટ ભેળવી ચહેરા પર 5-7
મિનીટ મસાજ કરવો. પછી 15 મિનીટ રહેવા દેવું. ત્યારબાદ હૂંકાળા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આ ઉપાયથી ચહેરા પરના કાળા ડાઘા ધીરે ધીરે જતા રહેશે.
 
3. ખીલવાળી સ્કીન પર લીંબુના રસમાં ગુલાબ જળ મીક્સ કરી અફેકટેડ એરીયા પર લીંબુની છાલની મદદથી પાંચ મિનીટ હળવા હાથે ઘસવું. દિવસમાં બે વાર આ રીતે કરવાથી ખીલ પણ ઓછા થશે અને ડાઘા પણ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દાદા શૌચ માટે રસ્તા કિનારે ગયા, એકલી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ; મુખ્ય આરોપી ઝડપાયો

ત્રણ બાળકોની માતાને પોતાનાથી 12 વર્ષ નાના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો; રહસ્ય ખુલતાં જ તેના પતિએ મંદિરમાં તેમના લગ્ન કરાવી દીધા.

TCS કર્મચારીએ આત્મહત્યા કેમ કરી? કારણ બહાર આવ્યું; કંપનીની બે મહિલા કર્મચારીઓ સહિત 3 લોકો સામે FIR દાખલ

એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે; જાણો 24 કેરેટ સોનાનો ભાવ શું છે.

કુલ્લુ-મનાલીમાં રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો; વિડિઓ જોઈને તમે તમારા પ્રવાસના પ્લાન બદલી નાખશો.

વધુ જુઓ..

ધર્મ

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

Aaj Nu panchang- આજનુ પંચાગ - 13 જૂન 2026

Shukra Pradosh Vrat Katha: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે વાંચો આ પાવન કથા, દરેક દુ:ખ થશે દૂર

આગળનો લેખ
Show comments