Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Garlic peel- લસણનાં ફોતરાં પણ છે લાભકારી, ખૂબ જ કામના

Garlic peel- લસણનાં ફોતરાં પણ છે લાભકારી, ખૂબ જ કામના
, ગુરુવાર, 3 નવેમ્બર 2022 (10:05 IST)
લસણનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે.  મોટાભાગે લોકો લસણના ઉપયોગ કરીને તેના છાલટાને બેકાર સમજીને ફેંકી દે છે પણ અમે તમને જણાવી દઈએ કે તેના છાલટમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ અને એંટી ફંગલ ગુણ હોય છે. તેમાં એલિસિન કપાઉંડ હોય છે. જે આરોગ્ય માટે તો ફાયદાકારી હોય છે. સાથે જ તેના છાલટાને વાટીને સ્કિન પર લગાડવાથી ખૂબ ફાયદો મળે છે આવો જાણીએ કેવી રીતે. 
1. લસણનાં ફોતરાંને પાણીમાં નાખી ઉકાળી લો. આ પાણીને હૂંફાળુ કરીને હેયર વૉશ કરો. તેનાથી હેયર ફૉલની સમસ્યા દૂર થશે. 
 
2. લસણનાં ફોતરાંને ચિકન સ્ટાક બનાવતા સમયે તેમાં નાખી દો. તેનાથી ચિકન સ્ટાકનો ટેસ્ટ વધી જાય છે. 
 
3. લસણનાં ફોતરાંને વાટીને પિંપલ્સ પર લગાવો. તેમાં રહેલ એંટી બેક્ટીરિયલ ગુણ પિંપલ્સની સમસ્યાને દૂર કરવામાં સહાયક હોય છે. 
 
4. પાણીમાં લસણનાં ફોતરાં નાખી ઉકાળી લો. તેને ગાળીને પીવાથી શરદી-જુકામ જેવી સમસ્યા તરત દૂર થશે. 
 
5. લસણનાં ફોતરાંને વાટીને તેમા મધ મિક્સ કરી લો. તેને સવારે-સાંજે લેવાથી અસ્થમાની સમસ્યામાં રાહત મળશે. 
 
6. લસણનાં ફોતરાંને પાણીમાં ઉકાળી લો. તે પાણીમાં તમારા પગને ડુબાડી રાખો. તેનાથી પગના સોજા દૂર થઈ જશે. 
 
7. લસણનાં ફોતરાં પેસ્ટ બનાવી લો. તેમાં લીંબૂનો રસ મિક્સ કરી તમારા વાળની જડ પર લગાવો. તેનાથી જૂ ની સમસ્યા દૂર થશે. 
 
8. લસણનાં ફોતરાંને પેનમાં નાખી શેકી  લો. પછી તેનો પાવડર બનાવી લો. તે પાવડરમાં ઑલિવ ઑયલ મિક્સ કરી વાળમાં લગાવો. તેનાથી વાળના રંગ નેચરલી કાળો થશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dengue: સાવધાન ડેંગૂના મામલા વધી રહ્યા છે, જાણો લક્ષણ અને ઉપાય