Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ 5 સ્ટેપમાં ઘર જ કરો ફેશિયલ, 10 મિનિટમાં મળશે પરિણામ

આ 5 સ્ટેપમાં ઘર જ કરો ફેશિયલ, 10 મિનિટમાં મળશે પરિણામ
, સોમવાર, 11 ઑક્ટોબર 2021 (09:29 IST)
કોઈ તહેવાર કે ફંકશન હોય છે તો મહિલાઓ પાર્લરમાં જઈ થ્રેડિંગથી ફેશિયલ સુધી કરાવે છે પણ આ  બધામાં ઘણો ટાઈમ વેસ્ટ થઈ જાય છે અને સાથે જ ઘણા બધા પૈસા 
 
ખર્ચ હોય છે જો તમે ઈચ્છો છો તો પાર્લરમાં જઈ વગર તેમારા ઘરમાં જ ફેશિયલ સરળ રીતેથી કરી શકો છો. અને તમારો સમય અને ખર્ચ પણ બચાવી શકો છો. આજે અમે 
 
તમને તમારા ઘર બેસ્યા ફેશિયલ કરવા વિશે જણાવીશ જેનાથી તમારી ત્વચા નિખરી જશે અને સમય પણ ઓછું લાગશે. 
 
* સ્કિનની સફાઈ- ફેશિયલ તમારા કામ સાફ-સુથરી સ્કિન પર જ કરે છે તમે ક્લેંજિંગ મિલ્ક , બેબી ઑયલથી તમારા ચેહરાની ગંદગી દૂર કરી શકો છો. ત્યારબાદ ચેહરાને 
 
ધોઈને ફેશ વૉશ લગાડો. 
 
* સ્ક્ર્બ કરો- હોમ મેડ ફેસ સ્ક્ર્બ કરો. જો તમારી નાક પર બહુ બધા બ્લેહેડસ છે , તો સ્ક્રબથી પહેલા ગર્મ પાણીમાં એક રૂમાલ પલાડી થોડી વાર માટે તેને તમારા ચેહરા પર 
 
ફેલાવીને રાખો. આ રીતે સ્ક્ર્બ વધારે સારી રીતે કામ કરશે. 
 
* ટોનર- સ્ટીમ અને સ્ક્રબ પછી ખુલેલા પોર્સને બંદ કરવાની જરૂર હોય છે. આથી એક સારું ટૉનરને લઈને તમારા ચેહરા પર લગાડો. તમે ઈચ્છો તો ગુલાબ જળ કે ગ્રીન ટીનો 
 
સ્પ્રે પણ લઈ શકો છો. 
 
* માસ્ક - હવે તમે કોઈ એવું પેક ઉપયોગ કરો જે તમારી સ્કિનને સૂટ કરતું હોય અને આ પેકને 15 મિનિટ સુધી ચેહરા પર લગાવીને રાખો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમે પણ સવારે ખાલી પેટ પર કુંવારપાઠુ, દૂધીનો રસ અથવા આમળાનો રસ પીતા હોવ તો ચોક્કસ આ વાતો જાણી લો