Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેહંદીનો રંગ ડાર્ક કરવા માટે અજમાવો આ 5 ટિપ્સ

dark colour mehndi tips
, શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (14:14 IST)
કરવાચૌથના દિવસે સોળ શ્રૃંગાર કરવાવો દિવસ હોય છે. તેનામાંથી એક છે મેહંદી.. કરવાચૌથન દિવસે મહિલાઓ તેમના હાથ પર પતિનું નામની મેંહદી લગાવે છે. એવું માનવું છે કે જો હાથની મેંહદી વધારે ગાઢ રચાય છે તો તેને તેમના પતિ અને સાસરાથી વધારે પ્રેમ મળે છે ત્યાં જ કેટલાક લોકો એવું પણ માને છે કે ગાઢ 
મેહંદી રચવાથી પતિની લાંબી ઉમ્ર અને સારું સ્વાસ્થયને દર્શાવે છે. આજે અમે તમને કેટલાક એવા જ ટિપ્સ જણાવીશ જેનાથી મેહંદીનો રંગ એકદમ ડાર્ક થશે. 
1. પાણીથી ધોવું મેહંદી 
જો તમે મેહંદીવાળા હાથને પાણીથી ધોવો છો તો આવું ન કરવું કારણકે આવું કરવાથી મેંહદી સાફ હોવાની સાથે તેમનો રંગ પણ મૂકી  દે છે. મેહંદી હમેશા હળાવા હાથથી રગડીને કે તમે બટર નાઈફનો ઉપયોગ કરી પણ તેને ઉતારી શકો છો. 
 
2. વિક્સ લગાવો-
આખી રાત મેહંદી લગાવ્યા અને જ્યારે સવારે મેહંદી ઉતારી લો તો તેના પર વિક્સ કે આયોડેક્સ લગાવી લો અને હાથના મોજા પહેરી લો. આ બામની ગર્માહથી મેહંદીનો રંગ ગાઢ થઈ જશે. 
 

3. લવિંગની વાષ્પ 
મેહંદી સૂક્યા પછી તેને ઉતારી દો અને પછી તવા પર 10-15 લવિંગ મૂકો અને તેની વાષ્પ લો. તેનાથી પણ મેહંદી ડાર્ક થઈ જશે. 
dark colour mehndi tips
4. વેક્સિંગ અને સ્ક્રબિંગ ન કરવું 
જો તમારું બૉડી વેક્સિંગ અને સ્ક્રબિંગ કરવી બાકી છે તો મેહંદી ન લગાવું કારણકે મેંહદી લગાવ્યા પછી સ્ક્રબ અને વેક્સ કરવાથી મેહંડીનો રંગ હળવું થવા લાગે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાજર સાથે પીવો આ જ્યુસ... ઉતરી જશે ચશ્મા