Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાળમાં થઈ જાય ખોડો (ડેંડ્રફ) તો આ ઉપાય આપશે ઝટપટ રાહત, 13 ઘરેલૂ ઉપચાર

Webdunia
ગુરુવાર, 26 જુલાઈ 2018 (13:51 IST)
* જેતૂનનો તેલમાં નીંબૂનો રસ મિક્સ કરીને વાળોની મૂળમાં આશરે વીસ મિનિટ સુધી લગાડો. 
 
* નારિયેલના તેલ પણ ડેંડ્રફ દૂર કરવામાં ઉપયોગી છે. 
 
* ખાટા દહીંથી વાળોને ધોવાથી પણ ડેંડ્રફની સમસ્યા સમાપ્ત કરે છે . 
 
* મુલ્તાની માટીનો લેપ વાળોમાં લગાડો. 
 
* ડેંડ્રફયુક્ત વાળો માટે મેથીનો પેક ખૂબ ઉપયોગી છે. 
 
* સરસવના તેલને હૂંફાળા તેલમાં લીંબૂ નો રસ મિક્સ કરીને વાળોમાં લગાવવાથી પણ ડેડ્રફ સમાપ્ત થાય છે.  
  
* વિટામિંસ યુક્ત આહારનો સેવન  કરો. વધારે વસા યુક્ત ભોજનના સેવનથી બચવું.
 
* રીઠાના શેંપૂથી વાળ ધોવા પણ ડેંડ્રફની સમસ્યાનો સમાધાન કરે છે. 
* ટમેટાના ગૂદા લગાવવાથી પણ ડેંડ્રફની સમસ્યા દૂર થાય છે. 
 
* સિરકાથી પણ ખોડો દૂર થાય છે. શેંપૂ કર્યા પછી અડધી બાલ્ટી નવશેકું પાણીમાં  પાંચ મિલી સિરકા નાખી વાળ ધોવું. આ અઠવાડિયામાં બે વાર કરવું 
 
* એસ્પિરિન દવાને વાટીને શેંપૂ સાથે મિક્સ કરી વાળ ધોવું. આ અઠવાડિયામાં ત્રણ વાર કરવું 
 
* અડધા કપ પાણીમાં લીમડાને ઉકાળી રાત્રે મૂકી દો. સવારે વાળને તેનાથી સાફ કરી પછી શેંપૂ કરવું. આ અઠવાડિયામાં ત્રણ વાર કરવું. 
 
* એક ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો આ પેસ્ટને વાળના સ્કેલ્પમાં લગાડો અને ત્રણ મિનિટ પછી વાળ ધોઈ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારતને હવે હોર્મુજની જરૂર નહિ પડે ? ગુજરાતથી ઓમાન સુધી પથરાશે પાઈપ લાઈન, ભારતનો મેગા પ્લાન તૈયાર

મોંઘવારી, ઇમ્પોર્ટ ડ્યુટી અને પીએમની અપીલ: સુરતમાં સોનાના વેપારમાં 80% નો ભયંકર કડાકો, લોકો હવે શેરબજાર તરફ વળ્યાં

Personal Loan VS Credit Card 2026 : તમારા માટે કયું સસ્તું અને બેસ્ટ રહેશે ? જાણો સમ્પૂર્ણ માહિતી

15000 રૂપિયાના બજેટમાં બેસ્ટ સ્માર્ટફોન: 2026ના ટોપ 5 બેસ્ટ મોબાઇલ ફોન

વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર: આજવા સરોવરમાં જળસ્તર ઘટતાં ભરઉનાળે આગામી ૩૦ દિવસ સુધી પાણીકાપ, તંત્ર દ્વારા નાગરિકોને સહકાર આપવાની અપીલ

વધુ જુઓ..

ધર્મ

Parama Ekadashi 2026: 3 વર્ષ પછી આવે છે પરમા એકાદશી, જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા મંત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10 જૂન 2026

Aaj Nu panchang - આજનુ પંચાગ -09 જૂન 2026

Kaal Sarp Dosh: કુંડળીમાં કાલસર્પ દોષ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે ? આ કેટલા વર્ષ સુધી રહે છે ? જાણો તેના લક્ષણો અને ઉપાયો

જય હરિ હરા ની આરતી lyrics

આગળનો લેખ
Show comments