Webdunia - Bharat's app for daily news and videos

Install App

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Webdunia
બુધવાર, 7 જાન્યુઆરી 2026 (12:32 IST)
besan beauty tips- બેસનના મહત્વપૂર્ણ ફાયદા એ છે કે તે ત્વચા પરથી સનટેન દૂર કરવામાં મદદ કરે છે ચણાના લોટનો નિયમિત ઉપયોગ સમય જતાં ટેનિંગ ઘટાડી શકે છે અને તમારી ત્વચાનો કુદરતી રંગ પુનઃસ્થાપિત કરી શકે છે.
 
ઈંસ્ટેટ ગ્લો મેળવવા માટે 
1 ચમચી બેસન અને ચમચે મુલ્તાની મિટ્ટી મિક્સ કરો. તેમાં ટામેટાનો રસ ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને સુકવા દો પછી ચહેરો ધોઈ લો. આ પેક તમારી ત્વચાને ન માત્ર ઠંડક આપશે પણ તેનાથી ચહેરા પરથી એક્સ્ટ્રા ઑયલ પણ નિકળી જશે. આ સિવાય ટામેટામાં એસ્ટ્રિજન્ટ અને ત્વચા  ટોનિંગ ગુણધર્મો ધરાવે છે, જે તેલયુક્ત ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. 
 
ફેસવૉશની જગ્યા ઉપયોગ કરવુ ક્લીંજર 
સૌથી પહેલા મોટી ચમચી બેસનમાં એક ચમચી લીંબૂનો રસ, 3 મોટા ચમચી દૂધ અને એક ચપટી હળદર નાખી સારી રીતે મિક્સ કરો અને સ્મૂદ પેસ્ટ કરો. તે ઉબટનને ઉપયોગ દરરોજ સ્નાનના સમયે સાબુની 
 
જગ્યા કરો ચેહરા અને શરીરને પાણીથી ભીનુ કર્યા પછી તેની થોડી માત્રા હાથમાં લો અને તેને હળવા હાથથી શરીર પર ઘસવુ જ્યારે આ કરકરુ થઈ શરીરથી ખરવા લાગે તો સામાન્ય પાણીથી સ્નાન કરી લો. આ ઉબટન ન માત્ર તમારી સ્કિનને સારી રીતે સાફ કરશે પણ તેને સૉફ્ટ અને હાઈડ્રેટેડ પણ બનાવશે. 
 
ખીલ અથવા તેના નિશાનથી છુટકારો મેળવવા માટે
1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ચંદન પાવડર, 1 ચપટી હળદર અને દોઢ ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને તમારા પર સારી રીતે લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. હળદરના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો તેને ખીલની સારવાર માટે પરફેક્ટ છે. ચંદન ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જે પિમ્પલ્સની સારવારમાં મદદ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

21 રાજ્યોમાં આફત આવવાની છે! IMD એ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે

કેતન અગ્રવાલની હત્યામાં એક ખતરનાક ષડયંત્રનો ખુલાસો થયો છે; સિયા ગોયલે રાજા રઘુવંશી કેસમાંથી પાઠ શીખ્યો હતો

અફગાની ક્રિકેટર શાપૂર જાદરાનનુ 38 વયે નિધન, ભારતની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

32 કિલો સોનું, 15 ક્વિન્ટલ ચાંદી અને હીરા જડિત ગળાનો હાર... રામ મંદિર વિવાદ વચ્ચે ટ્રસ્ટે ખજાનો પ્રદર્શિત કર્યો

Viral Video - વાયનાડમાં કુદરતી આફત: ભૂસ્ખલનને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યા, 7 લોકો ગાયબ થતાં સર્ચ ઓપરેશન શરૂ

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments