Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમાલપત્રના 5 ઉપાય થી શરદી- ખાંસી એક દિવસમાં ઠીક થશે

benefits of bay leaf
, ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (14:01 IST)
માથાનો દુખાવો , વાર-વાર છીંક આવવી અને શરદી- ખાંસીમાં તમાલપત્રના ચૂર્ણની ચા પી શકો છો/ ચાની પત્તીની જગ્યા તમાલપત્રના ચૂર્ણનો પ્રયોગમાં લો. તમાલપત્રમાં જીવાણુધારી એંટી ઈંફ્રામેંટ્રી ગુણ હોય છે. જે તરત જ શરદી-ખાંસીનો આવવું અને માથાના દુખાવામાં આરામ આપે છે. 
 
સ્કિન પ્રાબ્લેમ્સ અને ખીલ માટે તમાલપત્રના પ્રયોગ 
 
થોડા પાણીમાટ તમાલપત્ર નાખી ઉકાળી લો. આ પાણીને ઠંડા કરી તેનાથી ચેહરા ધોવાથી ચેહરામાં શાઈન આવે છે અને ચેહરાના ખીલ અને બીજી બેકટીરિયલ ઈંફેકટેડ ડિજીજેજ દૂર હોય છે. આનાથી સ્કિન પણ સૉફ્ટ અને આકર્ષક બને છે. 
 
દાંતોની સમસ્યામાં તમાલપત્રના પ્રયોગ 
 
તમાલપત્રનો પ્રયોગ દાંતની મજબૂતી અને ચમક વધારવા અને કીડા હટાડવા માટે પણ કરાય છે. તેના માટે અઠવાડિયામાં 3-4 દિવસ તમાલપત્રના ચૂર્ણથી દાતણ કરો તરત જ દાંત સંબંધી દરેક સમસ્યા દૂર થઈ જશે. 
 
આ સિવાય તમે તમાલપત્રના એક પાનને તમારા દાંત પર ઘસી લો. દાંતના પીળાપન દૂર થઈ જશે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિયાળામાં જાણો ખાન-પાનના ટીપ્સ (Eating tips in winter season)