Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્ન પહેલા દરેક છોકરીને કરવી જોઈએ આ તૈયારિઓ

before marriage
, ગુરુવાર, 14 જૂન 2018 (15:01 IST)
દરેક છોકરી બાળપણથી જ લગ્નના સપના જુએ છે. પોતાના લગ્ન માટે દરેક છોકરી સુંદર જોવાવા ઈચ્છે  છે.  લગ્નની તૈયારીઓમાં દુલ્હન પોતાના માટે સમય કાઢી નહી શકતી અને ઘણી છોકરીઓ તનાવ લઈ લે છે. જે એમના ચેહરાની સુંદરતાને ઓછું કરી નાખે છે. જો તમે ઈચ્છો છો કે તમારા લગનના દિવસે સૌથી ખૂબસૂરત જુઓ તો એક મહીના પહેલા આ વાતના ધ્યાન રાખવા શરૂ કરી દો . આજે અમે તમને એવા જ કેટલાક ઉપાય જણાવી રહ્યા છે જેનાથી તમે તમારી લગન પર ખૂબસૂરત જોવાઈ શકો છો. 
1. બૉડી વૉશ- તમારા માટે એક સારું બોડી વૉશ ખરીદો. બોડી વૉશ ખરીદતા સમયે ધ્યાન રાખો કે એમાં સાબુ ન હોય કારણકે સાબુથી ત્વચા સૂકી થઈ જાય છે. ALSO READ: આ ટિપ્સ અપનાવીને થોડા જ સમયમાં મેળવો Pink Lips
 
2. સ્કિન પૉલીશ- લગ્નથી પહેલા સ્કિન પૉલીશ જરૂર કરાવી લો. આવું કરવાથી સ્કિન સૉફટ થશે. 
 
3. તેલ - શરીરની નમીને જાણવી રાખવા માટે શૉવર બોડી ઑયલ્સનું ઉપયોગ કરો. એનાથી તવ્ચામાં સૂકાપન નહી આવશે. 
4. બૉડી બટર- હમેશા છોકરીઓ બૉડી લોશનસના ઉપયોગ કરે છે. પણ બૉડી બટરનું ઉપયોગ કરવાથી તમારી ત્વચા વધારે મોડે સુધી હાઈટ્રેટ રાખે છે. એનાથી તમારી ત્વચા સ્વસ્થ રહે છે. 
 
5. લિપ બામ- રાત્રે સૂતા પહેલા હોંઠ પર લિપ બામ જરૂર લગાડો. એનાથી તમારા હોંઠ સૉફ્ટ થશે. 
 
6. વધારે પાણી પીવું- ખૂબસૂરત જોવાવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. પૂરતી માત્રામાં પાણી ન પીવાથી ત્વચા સૂકી થઈ જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Blood Donour Day- રક્તદાન કરવાના 5 ફાયદા