Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહીંના પણ છે ઘણા બ્યૂટી ફાયદા

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2017 (15:56 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે ચમકતી ત્વચા મેળવાની અને એના માટે ઘણા લોકો ઘના ઉપાય પણ કરે છે. જેથી એમના ચેહરાની રંગત પણ બદલી જાય અને વધતી ઉમ્રને પણ સરળતાથી છિપાવી શકીએ છે. આજે અમે તમને દહીંના ઉપયોગથી ચમકતી ત્વચા વિશે જણાવી રહ્યા છે. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે દહીંનો ઉપયોગ 
 
કરી તવ્ચાની શુષ્કતાને પણ દૂર કરી શકો છો. દહીં ચેહરા પર બ્લીચિંગનું પણ કામ કરે છે આવો જાણી કેવી રીતે .... 
1. દહીં ત્વચાનો માશ્ચરાઈજરનું કામ કરે છે. ત્વચાની નમી પરત લાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. 
 
2. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચા પર ફેશિયલ માસ્કની રીતે કામ કરે છે અને સ્કિનની ગંદગીને સાફ કરે છે. 

દહીં - આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમ

3. દહીંમાં ગાજર,કાકડી, પપૈયા વગેરે ફળોના રસ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
4. સ્કિનને ફ્રેશ રાખવા માટે તમે લીંબૂનું રસ દહીંમાં મિક્સ કરી ચેહરા પર લગાડો. આવું થોડા દિવસ સુધી કરતા રહો. જલ્દી જ તમારા ચેહરા પર બદલાવ નજર આવશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગેસ કટોકટી અંગે વરરાજાની સ્થિતિએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા; કન્યાના જવાબ પછી તેણે સાત પ્રતિજ્ઞાઓ લીધી

કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો! લાતુરમાં હીટસ્ટ્રોકના 39 કેસ નોંધાયા, 3 લોકોના મોત

West Bengal Election Voting 2026 LIVE: પશ્ચિમ બંગાળની 142 બેઠકો પર અત્યાર સુધીમાં 61% મતદાન, સુવેન્દુ અધિકારી ટીએમસી સમર્થકોથી ઘેરાયેલા

MCX પર સોનાના ભાવ ઘટતાં ચાંદીમાં તેજી; જાણો આજના 24K સોનાના ભાવ

સ્થાનિક સ્વરાજની જીત બાદ ભાજપ એક્શન મોડમાં: કમલમમાં બેઠકોનો ધમધમાટ

વધુ જુઓ..

ધર્મ

Narsingh Jayanti 2026- નરસિંહ જયંતી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 એપ્રિલ

Aaj nu panchang - આજનુ પંચાગ -28 એપ્રિલ

Bhaum Pradosh Vrat 2026 - પ્રદોષ વ્રત પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગનો સંયોગ

Mahabharat yudh- દુર્યોધનનું શરીર લોખંડમાં ફેરવાઈ ગયું—પણ તેના જાંઘ કુદરતી કેવી રીતે રહ્યા?

આગળનો લેખ
Show comments