Publish Date: Tue, 03 Dec 2024 (14:09 IST)
Updated Date: Tue, 03 Dec 2024 (14:16 IST)
બહુચર માં ની આરતી Maa Bahuchar Aarti Lyrics
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમ ઉતારું તારી આરતી.. ૧
બાળા સ્વરૂપે તારો વાસ
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી...૨
ખમ્મા ખમ્મા રે બહુચર માત માડી હું તો પ્રેમે ઉત્તારું તારી આરતી...૩
દરિયા જેવી માડી તારો મહિમા અપરંપાર તારો પાલન પકડે એનો પલમાં બેડો પાર..જ
તારા શરણ નો હું તો દાસ
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી...૫
ખમ્મા ખમ્મા રે બહુચર માત 3
માડી હું તો પ્રેમ ઉતારું તારી આરતી...૬
નિર્ધન ને તું વૈભવ દેતી દેતી સુખ ભંડાર
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી...૨