Biodata Maker

Jaya parvati vrat ni aarti જયા પાર્વતી ની આરતી

Webdunia
મંગળવાર, 8 જુલાઈ 2025 (13:51 IST)
જય પાર્વતી માતા જય પાર્વતી માતા 
બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા।
જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
અરિકુલ પદ્મા વિનાસની જય સેવક ત્રાતા 
જગજીવન જગદમ્બા હરિહર ગુણ ગાતા। 
જય પાર્વતી માતા જય પાર્વતી માતા।

ALSO READ: જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
સિંહ કો વાહન સાજે કુંડલ હૈ સાથા 
દેવ વધુ જહું ગાવત નૃત્ય કર તાથા। 
જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
સતયુગ શીલ સુસુન્દર નામ સતી કહલાતા 
હેમાંચલ ઘર જન્મી સખિયન રંગરાતા। 
જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
શુમ્ભ નિશુમ્ભ વિદારે હેમાંચલ સ્યાતા 

ALSO READ: Jaya parvati vrat wishes - જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
સહસ ભુજા તનુ ધરિકે ચક્ર લિયો હાથા। 
જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
સૃષ્ટિ રૂપ તુહી જનની શિવ સંગ રંગરાતા 
નંદી ભૂંગી બીન લાહી સારા મદમાતા। 
જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
દેવન અરજ કરત હમ ચિત કો લાતા 

ALSO READ: Ashapura maa vrat katha - આશાપુરા માં ની વાર્તા
ગાવત દે દે તાલી મન મેં રંગરાતા। 
જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
શ્રી પ્રતાપ આરતી મૈયા કી જો કોઈ ગાતા
સદા સુખી રહતા સુખ સંપતિ પાતા।
જય પાર્વતી માતા મૈયા જય પાર્વતી માતા।

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

કોર્ન સાગ રેસીપી

શું તમે ક્યારેય સફેદ મરી ખાધી છે? ઔષધીય ગુણોથી ભરપૂર, સફેદ મરી સ્વાસ્થ્ય માટે છે વરદાન

વધુ જુઓ..

નવીનતમ

Friday remedies- શુક્રવારે દીવમાં કોડી રાખીને પ્રગટાવશો તો શું થશે?

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ

અમાસના દિવસે શું કરવું જોઈએ

આગળનો લેખ
Show comments