Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dangerous island in the world - દુનિયાનો સૌથી ખતરનાક ટાપુ

Webdunia
બુધવાર, 12 જુલાઈ 2023 (14:46 IST)
દુનિયાનો સૌથી ખતરનાક ટાપુ - બ્રાઝીલમાં સ્થિત આ આઈલેંડા ખૂબ ખતરનાકા ગણાયા છે. ક્વિમાડાનો બીજુ નામા સ્નેક આઈલેંડ એટલે કે સાંપોના દ્વીપ છે. તેના નામથી જ ઓળખાયા છે કે આ કેટલુ ખતરનાક ટાપુ છે. બ્રાઝિલના આ ટાપુ પર હજારો ગોલ્ડન લેન્સહેડ વાઇપર રહે છે. આ ખતરનાક સાપ વિશ્વની સૌથી ઝેરી પ્રજાતિનો છે. ફૂંક મારવાથી જ માનવ માંસ ઓગળવા લાગે છે. જેણે પણ આ ટાપુની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો છે તે ક્યારેય જીવતો પાછો આવ્યો નથી. બ્રાઝિલની નેવીએ આ ટાપુ પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
 
પેસિફિક મહાસાગરમાં બિકીની એટોલ નામના કોરલ ટાપુ પર કોઈ માનવી નથી. કારણ કે તેને વિશ્વનો પરમાણુ દૂષિત દ્વીપ કહેવામાં આવે છે. આ ટાપુ પર જનાર દરેક વ્યક્તિ સીધો મોતને ભેટે છે. 
 
સબા આઇલેન્ડ, નેધરલેન્ડ
નેધરલેન્ડમાં સ્થિત સાબા આઇલેન્ડ પર વિશ્વમાં સૌથી વધુ તોફાનો આવે છે. આ ખતરનાક તોફાનોને કારણે ટાપુની આસપાસ ઘણા જહાજો ડૂબી ગયા છે. 13 કિલોમીટરમાં ફેલાયેલા આ ટાપુની સુંદરતા જોવા માટે સેંકડો લોકો અહીં આવે છે. આ ટાપુ પર હાલમાં લગભગ બે હજાર લોકો રહે છે. સબાહ વિશ્વના સૌથી ખતરનાક ટાપુઓમાંથી એક છે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

આગળનો લેખ
Show comments