Festival Posters

હનીમૂન માટે કેરળના મુન્નાર છે સારુ ડેસ્ટીનેશન જાણો અહીં જવાનો બેસ્ટ સમય

Webdunia
બુધવાર, 6 જુલાઈ 2022 (06:53 IST)
Munnar Kerala - મુન્નાર દક્ષિણ ભારતનો કશ્મીર ગણાય છે. આકર્ષક ક્ષેત્રના ખોડામાં વસાયેલો મુન્નાર ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાંથી એક છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સ્વર્ગ છે. આ જગ્યા હનીમૂન કપલ્સ માટે ખૂબ સારી છે. જો તમે કેરલ ફરવા માટે જઈ રહ્યા છો તો મુન્નારની યાત્રા કર્યા વગર તમારો ટ્રીપ અધૂરો છે. પણ તમને આ વાત પર ધ્યામ આપવુ પડશે કે તમે મુન્નાર જવા માટે યોગ્ય સમય પસંદ કરી રહ્યા છો કે નહી 
 
મુન્નાર જવાનો યોગ્ય સમય 
- મુન્નારની યાત્રાના સૌથી સારુ સમય ઓક્ટોબર થી નવેમ્બર અને જાન્યુઆરીથી મે સુધીનો સમય હશે જ્યારે આ ઠંડુ હોય છે. સેપ્ટેમ્બરથી માર્ચ મહીના મુન્નાર ટ્રેવલ કરવા માટે સારુ મૌસમ છે જેમાં મુન્નારના બધા પર્યટક આકર્ષણથી ભરેલા હોય છે. આ સમયે મુન્નારમાં ઠંડો મોસમ હોય છે પણ આ સૌથી સારુ મૌસમ છે. આ મૌસમમાં ક્યારે-ક્યારે વરસાદ થઈ શકે છે જે મુન્નારના ધુમ્મસ ભરેલો અનુભવ આપશે. 

 
- એપ્રિલ - મે મહીનામાં જ્યારે બીજા બધા પર્યટન સ્થળ ગરમ હોય છે. ત્યારે મુન્નાર ઠંડો હોય છે.  આ કારણે ભારતની સ્વતંત્રતાથી પહેલા અગ્રેંજની ઉનાળાની રાજધાની હતી. 
 
ગરમીના દરમિયાન પણ મુન્નાર યાત્રા કરવા માટે એક સારી જગ્યા છે. જયારે પણ ગરમીના મહીના દરમિયાન મુન્નારની યાત્રા કરો છો તો તમને ઠંડથી બચવાના હળવા ઉની કપડા લઈ જવાની જરૂર પડશે. 
 
- જો તમને પહાડીઓમાં વરસાદ ગમે છે તો શિયાળો પણ મુન્નાર ફરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. જો કે વરસાદ અને ઝાકળમાં ચાલવું થોડું મુશ્કેલ છે, પરંતુ વરસાદ રજા તમારા ઉત્સાહમાં વધારો કરશે. જૂનથી ઓગસ્ટ મહિનો ચોમાસાની ઋતુ છે. આ સિઝનમાં ચાના બગીચાઓ પણ વધુ સુંદર જોવા મળે છે. - અહીં જવાનું ક્યારે ટાળવું
 
જૂન અને જુલાઈના અંતમાં ચોમાસાની ટોચની મોસમ ટાળવી જોઈએ કારણ કે મુન્નાર અને નજીકના સ્થળોએ ભારે વરસાદ પડે છે. ના કારણે રસ્તાઓ ખૂબ લપસણો હોઈ શકે છે અને દિવસ દરમિયાન મુન્નારની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે રાત ધુમ્મસવાળી હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

7 માર્ચનુ રાશિફળ - અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો.

6 માર્ચનુ રાશિફળ- ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય

5 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે કોઈ મોટી જવાબદારી

4 માર્ચનુ રાશિફળ- આજે અપેક્ષા કરતા વધુ નફો મળી શકે છે

સાપ્તાહિક રાશિફળ- 4 માર્ચથી 10 સુધી આ રાશિઓને મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

આગળનો લેખ
Show comments