ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયાં પણ એવું ગણિત પણ જોવામાં આવ્યું કે કઈ બેઠક પર કયા પક્ષનો ઉમેદવાર સૌથી વધુ અને ઓછી સરસાઈથી જીત્યો તે ઉપરાંત કઈ બેઠકો પર ઓછાવધતા મત મળ્યાં તો આવો અહીં જોઈએ આવી બેઠકો અને ઉમેદવારો વિશે કપરાડા ચૌધરી જીતુભાઈ (કોંગ્રેસ) 170 ગોધરા સી.કે.રાઉલજી...