Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત - બીજેપી કાર્યાલય પર હાર્દિકના કાર્યકર્તાઓની ગુંડાગર્દી... પોલીસ મથક પર કર્યો પત્થરમારો

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (10:07 IST)
ગુજરાતમાં સૂરતના વરાછા વિસ્તારમાં ગઈ રાત્રે પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર્તાઓએ જોરદાર હંગામો કર્યો. બીજેપી ઓફિસના ઉદ્દઘાટન પહેલા પાટીદાર કાર્યકર્તાઓએ બાઈક દ્વારા પહોંચીને નારા લગાવ્યા.. 
 
જ્યાર પછી પોલીસે તેમને હટાવવા માટે ત્યા લાઠીચાર્જ પણ કરવો પડ્યો.  ગુસ્સે ભરાયેલા વર્કર્સે પોલીસ પર પત્થરમારો કર્યો.  કરંજ સીટ પરથી બીજેપી કેંડીડેટ પ્રવિણ ઘોઘારીની નવી ઓફિસ બહાર પાસ વર્કર્સએ નારેબાજી અને હંગામો કર્યો.

આ  વિસ્તારમાં પથ્થરમારો પણ કરાયો, જેમાં કેટલાકને સામાન્ય ઇજાઓ પહોંચી છે. કેટલીક ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પાસના નેતાઓની અટકાયતને પગલે સુરત પાસના કન્વીનર અલ્પેશ કથેરિયા સહિતના કાર્યકારોએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો અને અટકાયત કરાયેલા ‘પાસ’ના કાર્યકરોને છોડી મૂકવાની માગ સાથે ત્યાં બેસી ગયા હતા. દરમિયાનમાં વરાછાથી કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સહિતના કોંગ્રેસના નેતાઓ પણ પોલીસમથકે પહોંચી ગયા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ 3ના મોત

Pakistan Blast - પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલ્વે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 20 લોકોનાં મોત

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

IND vs SA 1st T20I: ભારતે જીતી પ્રથમ T20 મેચ, દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

બાળાસાહેબ જીવતા હોત તો તેમણે ઉદ્ધવ ઠાકરેને ગોળી મારી દીધી હોત, ભાજપના નેતા નારાયણ રાણેનું વિવાદાસ્પદ નિવેદન

આગળનો લેખ
Show comments