ઋષિકપૂરના પુત્રનુ નામ શુ છે ?
1)મિમોહ 2) રણબીર 3) અમિત 4) તુષાર
2) માણસનુ સરેરાશ આયુષ્ય કેટલુ છે ?
1) 60 2) 75 3) 53 4) 100
3) સૌથી લાંબુ આયુષ્ય કોણુ છે ?
1) વ્હેલ 2) મનુષ્ય 3) હાથી 4) કીડી
4) મનુષ્યના શરીરમાં રોજનું કેટલુ પાણી આવશ્યક છે ?
1) 1 લિટર 2) 5 લીટર 3) 2થી3 લીટર 4) 10 લીટર
5) મનુષ્યના શરીરમાં કેટલી કોશિકાઓ આવેલી છે ?
1) 200 સો 2) 1 અરબ 3) 600 અરબ 4) એક લાખ
6) વાસી આહાર ખાવાથી કંઈ બીમારી થાય છે ?
1)મધુપ્રમેહ 2) એસીડીટી 3) મલેરિયા 4) ન્યુમોનિયા
7) નવુ 'રામાયણ' કંઈ ચેનલ પર આવે છે ?
1)એનડીટીવી 2) સ્ટાર પ્લસ 3) સોની 4) ઝી ટીવી
8) રાષ્ટ્રગીતની 'જન ગણ મન' ની રચના કોણે તૈયાર કરી હતી ?
1) સુભાષચંદ્ર બોઝ 2) શહીદ ભગત સિંહ 3) રવિન્દ્રનાથ ટેગોર 4) મહાત્મા ગાંધી
9) મહાભારતમાં પાંડવોની પત્ની કોણ હતી ?
1) સીતા 2) કુંતી 2) દ્રોપદી 4) ગાંધારી
10) કૌરવોના મામા કોણ હતા ?
1) કંસ 2) રાવણ 3) દુ:શાસન 4) શકુનિ
જવાબ - 1)રણબીર 2) 53 3) વ્હેલ 4) 2થી3 લીટર 5) 600 અરબ
6) એસીડીટી 7) એનડીટીવી 8) રવિન્દ્રનાથ ટેગોર 9) દ્રોપદી 10) શકુનિ