Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વ કરાટે દિવસ- રમતના ઓલંપિકની શરૂઆતનો વાતાવરણ

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (10:52 IST)
આજે 17 જૂન વિશ્વ કરાટે દિવસ- જેને વર્લ્ડ કરાટે ફેડરેશનએ 2017માં ટોક્યો 2020 ઓલંપિક રમતમાં રમતને શામેલ કરવા માટે બનાવ્યો હતો.  2016માં આ જાહેરાત કરી હતી કે કરાટે ઓલંપિક કાર્યક્રમમાં શામેલ થનાર પાંચ નવા રમતોમાંથી એક હશે.  
 
રમતો સુધીનો લાંબુ સફર 
ઓલંપિક માટે કરાટેની યાત્રા એક લાંબી યાત્રા રહી છે. જેમાં 1970 ના દશકમાં રમતને શામેલ કરવાના કોશિશ કરાયુ હતું. પ્રતીકાત્મક રૂપથી રમત નિપ્પાન બુડોકનમાં થનાર પ્રતિસ્પર્ધાની સાથે તેમના દેશમાં 
 
તેમની શરૂઆત કરશે 
 
1970 માં પ્રથમ કરાટે વિશ્વ ચેંપિયનશિપની મેહબાની કરવાના 50 વર્ષ સુધી નિપ્પાન બુડોકનના ચિકિત્સકો અને ઉત્સાહી લોકો દ્વારા માર્શલ આર્ટનો આધ્યાત્મિક ઘર ગણાય છે. નિપ્પાન બુડોકન જેનો ઉદઘાટન 1964માં ઓલંપિક રમરોમાં કરાયો હતો. Kitanomaru Park માં સ્થિત છે. અને અહીં આશરે 15000 લોકો બેસાઠી શકાય છે. 
 
કરાટેનો ઓરિજિન 
કરાટે- જેનો અર્થ જાપાનીમાં ખાલી હાથ હોય છે તેની ઉત્પતિ Ryukyu Dynasty (1429-1879) ના દરમિયાન  Okinawa દ્વીપ પર થઈ હતી. જ્યાં તેનો ઉપયોગ સૈનિકો દ્વારા લડવા અને બચાવ અકરવા માટે કરાતો હતો કારણ કે તેણે હથિયારનો ઉપયોગ કરવાની પરવાનગી નહી હતી.  આ રમતને 1920ના દશકમાં જાપાની મુખ્ય ભૂમિમાં રજૂ કરાયો હતો. જ્યારે 1950 ના દશકમાં વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શીખી ગઈ ટેકનીકનો ઉપયોગ કરવા માટે પ્રતિસ્પર્ધા નિયમ જણાવ્યા.  આવતા દશક સુધી જાપાની પ્રશિક્ષકો દ્વારા કરાટેને દુનિયા ભરમાં રજૂ કરાયો હતો. 
 
કરાટેમાં કાતા શામેલ હોય છે જ્યાં એથલીટ આક્રામક અને રક્ષાત્મક મૂવમેંટસની 102 માન્યતા પ્રાપ્ત શૃખંખલાઓમાંથી એકનો પ્રદર્શન કરે છે. કુમાઈટ કુમાઈટ માટે ટોક્યો 2020મા& પુરૂષો માટે અને મહિલાઓ માટે માત્ર ત્રણ શ્રેણીઓ હશે. જે વિશ્વ ચંપિયનશિપ જેવી અંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા માટે સામાન્ય પાંચ શ્રેણીઓથી જુદા હશે.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments