અજાણી વાતો - કોકા-કોલા લીલા રંગની હોય છે. આવી અજાણી વાતો જાણો-------
1. ગરમ પાણી ઠંડા પાણી કરતાં જલ્દી બરફમાં ફેરવાઈ જાય છે
2. મોનાલીસાને આઈબ્રો નથી.
3. આ વાકયમાં અંગ્રેજીના બધા “The quick brown fox jumps over the lazy dog” 26 અક્ષરો આવી જાય છે.
4. આપણા શરીરની સૌથી મજબૂત માંસપેશી જીભ છે.
5. કીડીઓ ક્યારે પણ સૂતી નથી
6. “I Am” આ અંગ્રેજીનું સૌથી નાનકડુ પણ પૂરૂ વાક્ય છે.
7. કોકા-કોલા લીલા રંગની હોય છે.