Webdunia - Bharat's app for daily news and videos

Install App

Airlines Secrects- પ્લેનમાં એયરહોસ્ટેસ ક્યારે નથી પીતી ચા કે કૉફી, કારણ જાણીને તમે ચોંકી જશો

Webdunia
મંગળવાર, 19 જુલાઈ 2022 (06:30 IST)
Secrets of Airlines: જો તમેને પણ ક્યારે ફ્લાઈટસમાં યાત્રા કરી છે તો યાત્રા દરમિયાન ચા કે કૉફી જરૂર પીધી હશે. પણ શું તમે ક્યારે ફ્લાઈટમાં કેબિન ક્રૂ અને એયર હોસ્ટેસને ઉડાન દરમિયાન ચા કે કૉફી પીતા જોયા છે? કદાચ નહી, તમે જાણીને ચોકશો કે ક્રૂ મેંબર્સ ક્યારે પણ ફ્લાઈટની અંદર ચા કે કોફી નથી પીતા. તેના પાછળનુ કારણ જાણીને તમે ભવિષ્યમાં ફ્લાઈટમાં ચા કે કોફી ઓર્ડર કરતા પહેલા વિચારશો. 
 
તમને જણાવીએ કે ફ્લાઈટનુ આ સીક્રેટ એયર હોસ્ટેસ સિએરા મિસ્ટએ જણાવ્યુ છે. હાલમાં તેમનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ફ્લાઈટ અટેંડેંટ અને પાયલટના સીક્રેટસ જણાવ્યા છે. 
 
ફ્લાઈટમાં ચા-કોફી નથી પીતા ક્રૂ મેંબર્સ 
સિએરા મિસ્ટએ જણાવ્યુ કે ક્રૂ મેંબર્સ ફ્લાઈટમાં લાગેવેલી પાણીની ટાંકીનો ઉપયોગ કરવાથી બચે છે. તેણે લખ્યુ, " હુ તમને ફ્લાઈટ અટેંડેટથી સંકળાયેલા સીક્રેટ જણાવીશ" હુ શર્ત લગાવી શકુ છુ કે તેના વિશે તમને ખબર નહી હોય. તેણે જણાવ્યુ કે જ્યાં સુધી ખૂબ જરૂરી નથી ત્યાં સુધી  લોકો ફ્લાઈટની ચા કે કૉફી નથી પીતા કારણ કે પાણી અમે ચા કે કૉફી બનાવવા માટે ઉપયોગ કરીએ છે તે પ્લેનના તે ટેંકથી આવે છે જે ક્યારે (સાફ કરવામાં આવતી નથી. સિએરાએ આગળ જણાવ્યુ કે એયરલાઈન કંપનીઓ સમય-સમય પર પાણીની તપાસ જરૂર કરે છે. પણ જો પાણીમાં કંઈ પડેલુ ન હોય ત્યા સુધી પાણીની ટાંકી સાફ થતી નથી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

Happy Jalaram Jayanati - જલારામ જયંતીની શુભેચ્છાઓ

Chhath Puja 2024: છઠ્ઠી મૈયા કોણ છે? છઠ દરમિયાન સૂર્ય ભગવાનની સાથે કોની કરવામાં આવે છે પૂજા, જાણો અહીં

Chhath Puja- છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments