Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થીના ભૂલથી ન આ 5 કામ

Webdunia
સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (13:29 IST)
ગણેશ ચતુર્થીના ભૂલથી ન આ 5 કામ- હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્યને શરૂ કરવાથી પહેલા ગણેશ ભગવાનની પૂજાન કરવાનો વિધાન છે. માન્યતા છે કે ગણપતિની પૂજા કરવાથી કાર્યમાં કોઈ મુશ્કેલી નથી આવે છે અને તે શુભતાની સાથે સફળ થાય છે. તેથી શુભ અને લાભ આપતા દેવતાથી સંકળાયેલા ગણેશ ચતુર્થી પર્વ રખાશે.  જે ગણપતિની પૂજા માટે સૌથી ઉત્તમ ગણાય છે. આવો ગણેશ ચતુર્થીની પૂજાથી સંકળાયેલા તે જરૂરી નિયમોના વિશે જાણીએ. જેને ન જુઓ કરવા પર હમેશા લોકોની પૂજા અધૂરી રહી જાય છે. 
 
 
ગણેશ ચતુર્થીની પૂજાના નિયમ 
- ગણપતિની મૂર્તિ ખરીદતા સમયે આ વાતની ખાસ કાળજી રાખવી જોઈએ કે તે ખંડિત ન હોય . ગણપતિની પૂજા માટે બેસેલી મૂર્તિ જ શુભ ગણાય છે. આ જ રીતે ગણપતિની જમણી બાજુની સૂંડવાળી મૂર્તિ જ શુભ ગણાય છે. માન્યતા છે કે બપ્પાની એવી મૂર્તિ સુખ-સૌભાગ્ય આપતા બધી મનોકામનાને પૂરા કરનારી હોય છે. 
 
- વાસ્તુના મુજબ ઘરમાં ક્યારે પણ ગણપતિની બે મૂર્તિઓ નહી રાખવી જોઈએ. આ જ રીતે ગણપતિની મૂર્તિને ઈશાન ખૂણામાં આ રીતે રાખવો જોઈએ કે પૂજા કરતા સમયે તેમની પીઠ ભૂલીને પણ નથી જોવાય. 
 
- ગણેશજીની ઉભી મૂર્તિની પૂજા કયારે નહી કરવી જોઈએ. 
 
- ગણેશજીની ત્રણ મૂર્તિ એક સાથે ન મૂકવી 
 
 - ગણપતિની પૂજામાં હમેશા તેમની મનપસંદ વસ્તુઓનો જ ભોગ લગાવવો જોઈએ. પણ ધ્યાન રાખવુ કે ભોગમાં ભૂલીને પણ તુલસીનો પ્રયોગ ન કરવો જોઈએ કારણ તે તેમની પૂજામાં તે પૂર્ણ રીતે વર્જિત ગણાય છે. 
- ગણેશ ચતુર્થીની પૂજા અને વ્રત હમેશા તન-મનથી પવિત્ર થઈને કરવા જોઈએ. આ પવિત્ર તિથિ પર ન તો કોઈના માટે મનમાં ખરાબ વિચાર લાવવા અને ન કોઈથી ઝૂઠ બોલવુ. આ દિવસે કોઈના પ્રત્યે ગુસ્સો કે ગુસ્સામાં આવીને અપશબ્દ નહી બોલવા જોઈએ. 
- ગણેશ ચતુર્થીન વ્રત કરતા સાધકને બ્રહ્મચર્યનો પાલન કરવો જોઈએ અને વ્રત કરનારાને આ દિવસે શારીરિક સંબંધ નહી બનાવવા જોઈએ. 
- ગણપતિના વ્રત રાખનારાને માત્ર સાત્વિક ફળાહાર કરવો જોઈ આ દિવસે ભૂલીને પણ તામસિક વસ્તુઓનો સેવન ન કરવો જોઈએ. 
- ગણેશ ચતુર્થીના દિવસે ભૂલીને પણ તેમની સવારી ગણાતા ઉંદરને  સતાવવો જોઈ અને ન મારવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments