Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Friendship Day 2026: દોસ્તી પણ શુ ગજબની વસ્તુ હોય છે.. આ 10 ખાસ મેસેજથી પોતાના મિત્રોને કરો ફ્રેંડશિપ ડે વિશે

friendship day wishes in Gujarati
friendship day wishes in Gujarati
દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે, 2 ઓગસ્ટના રોજ ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવશે. ફ્રેન્ડશીપ ડે એ મિત્રોનો આભાર માનવાનો એક ખાસ પ્રસંગ માનવામાં આવે છે જે જીવનના દરેક વળાંક પર આપણી ખુશીઓ બમણી કરે છે અને આપણા દુ:ખને અડધું કરે છે. જો તમે આ ફ્રેન્ડશીપ ડે પર તમારા મિત્રો અને નજીકના મિત્રોને ખાસ અનુભવ કરાવવા માંગતા હો, તો ફક્ત થોડા શબ્દો પૂરતા હોઈ શકે છે. આજે, અમે તમારા માટે 10 ખાસ સંદેશા લાવ્યા છીએ જેની સાથે તમે તમારા મિત્રોને ફ્રેન્ડશીપ ડેની શુભેચ્છા પાઠવી શકો છો.


webdunia
Happy Friendship Day 2026


1  "જિંદગીના દરેક મોડ પર 
     સાથ આપવા બદલ આભાર! 
     તારા વગર જિંદગીની 
     આ મુસાફરી અધૂરી હોત.
    Happy Friendship Day!"
 
webdunia
Happy Friendship Day 2026
2 "  દોસ્તી એ માત્ર એક શબ્દ નથી, પણ 
      વગર કીધે બધું સમજી જવાની એક
      સુંદર લાગણી છે... અને મારી બધી 
      પાગલપંતી સહન કરવા બદલ થેન્ક્યૂ!
       હેપ્પી ફ્રેન્ડશિપ ડે!"
webdunia
Happy Friendship Day 2026

 
3  "સમય બદલાયો, 
    પરિસ્થિતિઓ બદલાઈ, 
    પણ આપણી ફ્રેન્ડશિપ આજે
    પણ એવી ને એવી જ મજબૂત છે. 
    તું હંમેશા મારો ખાસ દોસ્ત રહીશ. 
      Happy Friendship Day!"
 
webdunia
Happy Friendship Day 2026
 
4   "હીરાની પરખ અંધારામાં થાય છે 
      અને સાચા મિત્રની પરખ મુશ્કેલીમાં 
      મારા દરેક સારા-નરસા સમયમાં 
       સાથે ઊભા રહેવા માટે આભાર. 
       હેપ્પી ફ્રેન્ડશિપ ડે!"

webdunia
Happy Friendship Day 2026
5    "દુનિયા માટે તું માત્ર 
      એક વ્યક્તિ હોઈ શકે છે, 
        પણ મારા માટે તું 
         એક સુંદર દુનિયા છે! 
   Happy Friendship Day, my best friend!"
 
પ્રેરણાદાયી (Heartwarming) મેસેજ:
webdunia
Happy Friendship Day 2026
6    "સારા પુસ્તકો અને સાચા મિત્રો 
       જલ્દી સમજાતા નથી, પણ 
        જો સમજાઈ જાય તો 
        જીવન બદલી નાખે છે. 
       તારા જેવા દોસ્તનો સાથ મળવો
         એ મારું સદભાગ્ય છે. 
          હેપ્પી ફ્રેન્ડશિપ ડે!"
 
  
webdunia
 
7    "જેની સાથે ખોટા કામ કરવાની
     મજા આવે,    એ જ સાચો 
 ચાલ આજે ફરી કોઈ નવી મસ્તી કરીએ
. Happy Friendship Day!"
 
 
webdunia
Happy Friendship Day 2026
8  "દોસ્તો વગરની જિંદગી ખાલી કાગળ જેવી છે,
     જેમાં રંગ પૂરવાનું કામ તમે બધાએ કર્યું છે.
      મારા બધા વહાલા મિત્રોને હેપ્પી ફ્રેન્ડશિપ ડે!"
 
webdunia
Happy Friendship Day 2026
9  "આપણે ભલે દૂર હોઈએ,
   પણ આપણી દોસ્તીના સંબંધમાં ક્યારેય અંતર નહીં આવે.
     તારી ખૂબ યાદ આવે છે,
      Happy Friendship Day!"

webdunia
Happy Friendship Day 2026
 
10  "દરેક ચહેરા પર સ્મિત આપનાર
         અને મારા દુઃખને પોતાનું સમજનાર
         મારા ખાસ મિત્રને
         ફ્રેન્ડશિપ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!"
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફક્ત ગેસ-એસિડીટી જ નહિ પણ આ હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ લાભકારી છે અજમો, જાણી લો ફાયદા