Friendship Day Wishes : ફ્રેંડશિપ ડે ની શુભેચ્છા
, શનિવાર, 2 ઑગસ્ટ 2025 (18:55 IST)
Friendship Day wishes in Gujarati: મિત્રતાનો સંબંધ જીવનની એ ક્ષણ છે જે અણમોલ ભેટ છે જેને અમે ખુદ પસંદ કરીએ છીએ. આ ફક્ત સાથ રહેવાનો નહી પરંતુ એક બીજાને સમજાવવાનો સહારો આપવા અને દરેક ક્ષણે ખુશીઓ શોધવાનુ નામ છે. આ વખતે ફક્ત એક મેસેજ નહી પરંતુ કંઈક એવુ મોકલો જે સીધુ દિલમાં ઉતરી જાય. અમે તમારે માટે લાવ્યા છે ફ્રેડશિપ ડે નુ એક એવુ કલેક્શન જે સાચી મૈત્રીને શબ્દોમાં વર્ણવશે. આ શાયરીઓ તમારા મિત્રના ચેહરા પર મુસ્કાન લાવશે અને તેમને અહેસાસ કરાવશે કે તેમની દોસ્તી કેટલી અણમોલ છે.
આટલો અસૂલ છે
જ્યારે તુ કબૂલ છે તો
તારુ બધુ જ કબૂલ છે
હેપી ફ્રેંડશિપ ડે
2 મિત્રને મિત્રનો ઈશારો યાદ રહે છે
દરેક દોસ્તને આપણી મૈત્રી યાદ રહે છે
કેટલીક ક્ષણ સાચા મિત્રો સાથે તો વિતાવો
એ અફસાનો મોત સુધી યાદ રહે છે
3 હુ તારા વખાણ કરુ એ મારાથી થાય નહી
સાંભળ હોશ માં તો આવ
તુ કોઈ સેલિબ્રીટી નથી
પણ ખાસ તો છે તુ
મારો જીગરનો ટુકડો છે તુ
આ મિત્રતાને ઓછી ન થવા દઈશ
મિત્ર મળશે મારાથી પણ સારા છતા
આ દોસ્તનુ સ્થાન બીજા કોઈને આપીશ નહી
'સમર્થ' ને નમાવવાની
નહી તો 'સુદામા' ની શુ તાકત હતી
શ્રીકૃષ્ણ પાસે પગ ધોવડાવવાની
6. પાણી ન હોય તો નદી શુ કામની
આંસુ ન હોય તો આંખો શુ કામની
દિલ ન હોય તો ધડકન શુ કામની
જો હુ તને યાદ ન કરુ તો અમારી
દોસ્તી શુ કામની
Happy Friendship Day
D - દૂર રહીને પણ જે નિકટ હોય
O - અન્ય કરતા વધુ ખાસ
S - સૌથી વ્હાલો જેનો સાથ લાગે
T - તકદીર કરતા વધુ જેના પર વિશ્વાસ હોય
Happy Friendship Day DOST
8. કેમ મુશ્કેલીઓમાં સાથ આપે છે મિત્ર
કેમ બધા દુ:ખને વહેચી લે છે મિત્ર
ન સંબંધ લોહીનો અને રિવાજ થી બંધાયો છે
છતા જીવનભર સાથ આપે છે મિત્ર
9. મિત્રો બધા એક જેવા નથી હોતા
કેટલાક ખાસ હોવા છતા આપણા નથી હોતા
તમારી સાથે દોસ્તી કર્યા પછી જાણ્યુ
કોણ કહે છે તારા જમીન પર નથી હોતા
10. મિત્રોની મિત્રતામાં કોઈ
રૂલ નથી હોતો
અને આ શીખવાડવા માટે
કોઈ સ્કુલ નથી હોતી
આગળનો લેખ