Dharma Sangrah
✕

Onam 2025: ઓણમનો તહેવાર, જાણો તેનો પૌરાણિક મહત્વ

Webdunia
મંગળવાર, 19 ઑગસ્ટ 2025 (20:29 IST)
ઓણમ દક્ષિણ ભારતના રાજ્ય કેરલનો એક મુખ્ય તહેવાર છે જેને ત્યાં તેને એક રાષ્ટ્રીય પર્વનો દર્જો મળ્યું છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ઓણમની ઉજવની દશહરાની રીતે જ થાય છે તેમા કેરળના લોકો તેમના ઘરોમાં 10 દિવસ ફૂલોથી શણગારીએ છે. 
આ વસંત ઉત્સવ ક્ષેત્રની પૌરાણિક રાજા મહાબલીના એ સમતાવાદી આદર્શ શાસનની યાદમાં ઉજવવામાં આવે છે, જેમાં લોકો સમૃદ્ધિ અને સમાનતાપૂર્ણ જીવન જીવે છે. 
 
ઓણમ પર મહાબલીનુ સ્વાગત કરવા માટે લોકો જાતિ,વર્ગ અને ધર્મના અવરોધો તોડીને પોતાના ઘરને ફૂલોના ગાલીચાથી સજાવે છે. 
 
પૌરાણિક કથાના મુજબ 'અસુર' રાજા મહાબલીને ભગવાન વિષ્ણુએ તેમની લોકપ્રિયતાથી ઈર્ષા રાખનારા દેવતાઓના દબાવને કારણે પાતલ લોકમાં કૈદ કરી દીધા હતા, પરંતુ ત્યાં જતા પહેલા મહાબલીએ ભગવાન વિષ્ણુ સાથે મલયાલી પંચાગના 'તિરુઓણમ'દિવસ પર સગાંઓને મળવાની અનુમતિ પ્રાપ્ત કરી લીધી હતી. 
 
આ જ કારણે મલયાલી લોકો ઓણમના દિવસે મહાબલીના સ્વાગતમાં પોતાનુ ઘર સજાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Navratri Vrat Recipe: ફરાળી ઈડલી ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે. જાણો રેસીપી

સવારે પેટ સાફ ન થવાની છે સમસ્યા ? ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ પાસેથી જાણો સરળ ઉપાય

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

નવરાત્રી વિશે 10 વાક્ય

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના

નવરાત્રી વ્રતમાં શું ખાવું શું નહિ ? અહી જુઓ આખું લીસ્ટ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -11 ઓક્ટોબર, 2026

Navratri 2026 9 Colors List: નવરાત્રીના 9 દિવસ કયા રંગના કપડા પહેરવા શુભ રહેશે

આગળનો લેખ
Show comments