Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીની ગુજરાતી વાનગી - મોહનથાળ

Webdunia
સામગ્રી - 400  ગ્રામ કંડેન્સ મિલ્ક, 200 ગ્રામ ખાંડ, 3 કપ બેસન, 2 ચમચી દૂધ, કેસર, 1 કપ ઘી, કતરરેલા બદામ અને પિસ્તા 

બનાવવાની રીત -  સૌ પ્રથમ બેસન અને દૂધને સારી રીતે મિક્સ કરી ચાળીને 30 મિનિટ માટે ઢાંકીને મુકી દો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. ત્યારબાદ તેમા બેસન નાખીને 10 મિનિટ સુધી સેકો. 

મિશ્રણને સતત હલાવતા તેમા કંડેન્સ મિલ્ક અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને 15 મિનિટ સુધી હલાવતા રહો અને ઘટ્ટ થતા સુધી થવા દો. ત્યારબાદ તેમા કેસર નાખો અને વાસણ ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને ઘી લગાવેલ થાળીમાં પાથરી દો અને ઉપરથી કતરેલા બદામ અને પિસ્તા નાખી દો. જ્યારે આ ઠંડુ થાય ત્યારે મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali 2024 - ધનતેરસના શુભ મુહૂર્ત 2024, પૂજા વિધિ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Dhanteras 2024: ધનતેરસ પર તમારી રાશિ મુજબ કરો ખરીદી, દેવી લક્ષ્મીનો મળશે આશિર્વાદ

Dhanteras 2024: ધનતેરસના દિવસે વાસણો ખરીદવાથી ધનદોલત અનેકગણી વધશે, જાણો આ દિવસે શું ન ખરીદવું જોઈએ ?

Diwali na upay: દિવાળીની રાત્રે કરો આ 7 અચૂક ઉપાય, મળશે માતા લક્ષ્મીની કૃપા how to become rich

આગળનો લેખ
Show comments