Publish Date: Thu, 12 Oct 2017 (12:18 IST)
Updated Date: Tue, 11 Oct 2022 (10:56 IST)
સામગ્રી - પનીર 250 ગ્રામ (છીણેલુ) કંડેન્સ મિલ્ક - 200 મિલી. કેસર - એક ટી સ્પૂન. પિસ્તા - કતરેલા 2 ચમચી
બનાવવાની રીત - એક પેનમાં કંડેન્સ મિલ્ક અને પનીરને મિક્સ કરી ધીમા તાપ પર સુકાતા સુધી થવા દો. મિશ્રણને સતત હલાવતા રહો. હવે મિશ્રણને ઠંડુ કરી લાડુનો આકાર આપો. અને કેસર પિસ્તાથી સજાવો