Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દિવાળીના પાંચ દિવસના શુભ મૂહૂર્ત - વાધબારસ થી લઈને લાભ પાંચમ સુધી જાણી લો શુભ મૂહૂર્ત

દિવાળીના પાંચ દિવસના શુભ મૂહૂર્ત - વાધબારસ થી લઈને લાભ પાંચમ સુધી જાણી લો શુભ મૂહૂર્ત
, બુધવાર, 3 નવેમ્બર 2021 (11:36 IST)
હિન્દુ પંચાગ અનુસાર કાર્તિક મહિનાની અમાસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે હિન્દુ કેલેન્ડર અનુસાર કાર્તિક અમાસ 4 નવેમ્બર, 2021 (ગુરુવાર)ના રોજ છે. 
દિવાળી તા.4 નવેમ્બરના રોજ ગુરુવારે ઉજવાશે. અમાસની તિથિ 4 નવેમ્બર ગુરુવારે સવારે 6:03થી 5 નવેમ્બર શુક્રવારે વહેલી સવારે 02:44 સુધી રહેશે.
 તા 1 નવેમ્બર-  વાઘબારસ 
 તા.2 નવેમ્બર: ધનતેરસ, ધનવંતરી ત્રિપુટીદશી, યમ દીપદાન, કાળી ચૌદસ, હનુમાન પૂજા, ગોવત્સ દ્વાદશી
- તા.3  નવેમ્બર: નરક ચતુર્દશી,
તા.4 નવેમ્બર: દિવાળી, મહાલક્ષ્મી પૂજન
-5 નવેમ્બર: ગોવર્ધન પૂજા, અન્નકૂટ,
-6 નવેમ્બર: ભાઈબીજ, યમ દ્વિતીયા
 
ધનતેરસ પૂજા મૂહૂર્ત 
ધનતેરસ પૂજન માટે શુભ મુહૂર્ત
સવારે 9. 35 મિનિટથી બપોરે 1.40 મિનિટ સુધી શુભ મુહૂર્ત રહેશે
- બપોરના 3. 12 મિનિટથી બપોરના 4.35  મિનિટ સુધી શુભ સમય રહેશે.
- સાંજે 7.20 થી 9.05  મિનિટ સુધી શુભ સમય રહેશે.
- રાત્રે શુભ મુહૂર્ત 10. 50 મિનિટથી રાતના 4.30 મિનિટ સુધી રહેશે.
 
કાળી ચૌદશના મૂહૂર્ત 
7.40 મિનિટથી રાતના 12.20 મિનિટ સુધી કાળી ચૌદશની પૂજા કરી શકાય છે.
 
લક્ષ્મી પૂજા મુહૂર્ત | શારદા પૂજા મુહૂર્ત | ચોપડા પૂજા મુહૂર્ત
- સવારે મુહૂર્ત (શુભ) - 06:40  થી 08:06 
- સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - સવારે 10.59 મિનિટથી બપોરના 3. 10 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે.
- સાંજે મુહૂર્ત (અમૃત, ચલ) -  4. 35 મિનિટથી રાત્રીના 9. 10 મિનિટ સુધી દિવાળીના શુભ મુહૂર્ત છે.
- જે બાદ દિવાળીના દિવસે રાત્રીના 12. 25 મિનિટથી પરોઢના 3 કલાક સુધીનો સમય પૂજન માટે શ્રેષ્ઠ છે.
- બીજા દિવસે પરોઢના 4 કલાક 38 મનિટથી સવારના વહેલા 6 કલાક 08 મિનિટ સુધીનો સમય પણ શુભ છે.
 
નૂતન વર્ષના મુહૂર્ત
-સવારે 6 કલાક 50 મિનિટથી 10 કલાક 55 મિનિટ સુધી મુહૂર્ત કરવા માટે શુભ સમય છે.
- બપોરના 12 કલાક 23 મિનિટથી 1 કલાક 46 મિનિટ સુધી પણ નવા વર્ષના મુહૂર્ત માટે શુભ સમય છે.
 
- ભાઈ બીજની પૂજા સવારે બપોરના 1 કલાક 30 મિનિટથી બપોરના 3 કલાક 45 મિનિટ સુધી કરી શકાય છે.
 
લાભપાંચમના શુભ મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 09:32  થી 01:47 
બપોરે મુહૂર્ત (શુભ) - 03:12 થી 04:37 
સાંજે મુહૂર્ત (લાભ) - 07:37  થી 09:12 
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 10:47  થી 03:33, નવેમ્બર 10 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય