Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Labh Pancham 2024 Wishes and Quotes in Gujarati - લાભ પાંચમની શુભકામનાઓ

Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2024 (00:30 IST)
happy labh pancham

Labh Panchami 2024  Wishes in Gujarati - આ દિવસને ગુજરાતી લોકો નવા દિવસ તરીકે ઉજવે છે અને લાભ પાંચમના દિવસે નવા વેપારની શરૂઆત કરે છે.  લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહે છે. આ તહેવારને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારમાં લાભ અને જીવનમાં પુણ્ય કમાવવાનો છે. આ જ કારણ છે કે આ દિવસે ગણેશ-લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે.  લાભ પંચમીના દિવસે ગુજરાતી વેપારીઓ દિવાળીના તહેવારની રજાઓ પછી પોતાના વેપારની શુભ શરૂઆત કરે છે. એવી ધારણા છે કે લાભ પાંચમે વેપાર શરૂ કરવાથી આખુ વર્ષ લાભ થાય છે.  જો તમે તમારા સગાવહાલા, મિત્રો અને પરિવારના લોકોને શુભેચ્છા મોકલવા માંગો છો તો અમે લાવ્યા છીએ અહી કેટલાક શુભેચ્છા સંદેશ.  
 
happy labh pancham
ધનની વર્ષા થાય સદા તમારા ઘરમાં 
નામ હોય ફક્ત તમારુ આખા જગતમાં 
દિવસ રાત વેપારમાં થાય લાભ તમને 
આ જ છે લાભ પાંચમની શુભકામના 
હેપી લાભ પાંચમ
 
 
happy labh pancham
લાભ પાંચમ તમારા જીવનમા લાવે ખુશીઓ અપાર 
વિરાજે મા લક્ષ્મી તમારા ઘરદ્વાર 
અમારી આ શુભકામના કરો સ્વીકાર 
લાભ પાંચમની હાર્દિક શુભકામના 
 
 
 
happy labh pancham
તમારા જીવનમાં લાવે સફળતા લાભ પંચમી 
સૌભાગ્ય અને ખુશીઓ લઈને આવે લાભ પાંચમ 
 લાભ પંચમીની હર્દિક શુભેચ્છા
 
 
happy labh pancham
.  
લાભ પંચમીના અવસર પર દેવી લક્ષ્મી 
તમારા સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરો 
લાભ પંચમીની હર્દિક શુભેચ્છા 

happy labh pancham
 
 આ વર્ષ તમારે માટે સૌભાગ્ય લઈને આવે 
અને તમારા બધાના સુંદર સપના પુરા કરે 
લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ 
  
 
happy labh pancham
દેવી લક્ષ્મી તમારા જીવનને સ્વસ્થ શરીર 
ધન અને સ્વતંત્રતાથી ભરી દે  
આ લાભ પંચમી તમારા માટે લાભદાયી રહે 
લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ 
 
happy labh pancham
 
લાભ પંચમીના શુભ દિવસ પર 
દેવી શારદા તમારા માર્ગને રોશન કરે 
લાભ પાંચમની હાર્દિક શુભકામના 
 
happy labh pancham
 
લાભ પંચમીનો દિવસ તમારે માટે 
સારો લાભ અને સમૃદ્ધિ લઈને આવે 
લાભ પાંચમની હાર્દિક શુભકામના 
 
happy labh pancham
 લાભ પંચમી પર તમારી 
સફળતાની હુ કામના કરુ છુ 
તમારા જીવનમાં રહે સદા
સુખ અને વૈભવ એ જ 
મા લક્ષ્મીને પ્રાર્થના કરુ છુ 
હેપી લાભ પાંચમ 
 
happy labh pancham
 
આ લાભ પાંચમ પર ઈશ્વર તમને લાભ આપે 
મા લક્ષ્મીની કૃપા તમારા પર સદા વરસતી રહે 
લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ 
  
 
11 મહાલક્ષ્મીની કૃપાથી 
હંમેશા તમારા ઘરમાં 
ઉમંગ અને આનંદની રૌનક રહે 
લાભ પંચમીની હાર્દિક શુભકામના 
 
 
12. સોનેરી ફુલ ખિલે તમારા જીવનમાં 
ક્યારેય કાંટાનો ન કરવો પડે સામનો 
તમારુ જીવન સદા ખુશીઓથી ભરેલુ રહે 
લાભ પાંચમ પર અમારી આ જ છે શુભકામના 
લાભ પંચમીની હાર્દિક શુભેચ્છા 
  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments