Biodata Maker
✕

Dhanteras 2026 Wishes: ધનતેરસના શુભ પ્રસંગ પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ધનતેરસની શુભેચ્છા મેસેજ અને ક્વોટ્સ

Webdunia
સોમવાર, 2 નવેમ્બર 2026 (16:05 IST)
Happy Dhanteras
 
Dhanteras 2026 Wishes: સનાતન ધર્મમાં ઘણા ખાસ તહેવારો છે જેનું ખૂબ મહત્વ છે. દર વર્ષે કારતક મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ મહિનામાં હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી આવે છે. જે 5 દિવસ ઉજવાય છે. ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે, અને આ વર્ષે, ધનતેરસ 6 નવેમ્બર, 2026 ના રોજ આવે છે. ધનતેરસને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ભગવાન ધન્વંતરીનો જન્મ ત્રયોદશી તિથિએ થયો હતો. આ દિવસે ખરીદીનુ પણ ખૂબ મહત્વ હોય છે. તેથી લોકો સોનું, ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ જેવી વસ્તુઓ ખરીદે છે. દિવાળી પૂજા માટે લક્ષ્મી અને ગણેશને પણ ઘરે લાવવામાં આવે છે. આ ખાસ તહેવાર નિમિત્તે તમારા મિત્રો અને સંબંધીઓને આ ખાસ સંદેશ મોકલીને તેમને ખુશ કરી દો. 
 
ALSO READ: Happy Rama Ekadashi 2026 Wishes: રમા એકાદશીના પાવન અવસર પર આ મેસેજીસ દ્વારા મોકલો તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા
Dhanteras 2026 Wishes in Gujarati 
happy dhanteras

1.ધનતેરસનો આ પાવન તહેવાર તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવે,
માતા લક્ષ્મી અને ભગવાન ધનવંતરીના આશીર્વાદ સદા તમારા પર રહે,
તમને અને તમારા પરિવારને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ!

happy dhanteras

 
2.  દીવડાઓના પ્રકાશથી તમારું આંગણું સદા રોશન રહે,
તમારા ઘર-પરિવારમાં સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યનો વાસ થાય,
આપ સૌને ધનતેરસ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
happy dhanteras wishes in Gujarati


 
3. સોના-ચાંદી જેવી ચમક તમારા નસીબમાં સદા જળવાઈ રહે,
વ્યવસાય અને કરિયરમાં પ્રગતિના નવા માર્ગો ખુલતા રહે,
ધનતેરસના શુભ દિવસની અગણિત શુભકામનાઓ!

happy dhanteras wishes in Gujarati
4. ધન, ધાન્ય અને નીરોગી કાયાનું સુખ આપને પ્રાપ્ત થાય,
ઘરમાં સુખ-શાંતિ અને લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય,
ધનતેરસના આ પવિત્ર તહેવારની હાર્દિક શુભેચ્છા!

happy dhanteras wishes in Gujarati
5. આ ધનતેરસે તમારા જીવનમાંથી દુરિધરતા અને નકારાત્મકતા દૂર થાય,
આનંદ, ઉલ્લાસ અને સકારાત્મક ઊર્જાથી તમારું ઘર ભરી જાય,
તમને અને આપના સ્નેહીજનોને ધનતેરસની શુભેચ્છાઓ!
happy dhanteras wishes in Gujarati
6.  ભગવાન ધનવંતરી આપને અને તમારા પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય આપે,
માતા લક્ષ્મી આપના ઘરમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા કરે,
ધનતેરસના શુભ અવસર પર હૃદયપૂર્વક મંગલકામનાઓ!
happy dhanteras wishes in Gujarati
7. દરેક ક્ષણ આપના માટે સફળતા અને ખુશીઓ લઈને આવે,
તમારા ઘરમાં ક્યારેય કોઈ વાતે ખૂટ ન પડે અને ધન-દોલત વધે,
આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ!
happy dhanteras wishes in Gujarati
8. રંગોળીની સુંદરતા અને દીવાની રોશનીથી તમારું જીવન સજે,
મનની બધી જ મનોકામનાઓ આ પવિત્ર દિવસે પૂર્ણ થાય,
ધનતેરસના પાવન પર્વ પર અનંત શુભકામનાઓ!
happy dhanteras wishes in Gujarati

 
9.  પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાંથી તમામ અંધકાર હરી લે,
તમારું આખું વર્ષ હર્ષ, ઉલ્લાસ અને શાંતિથી પરિપૂર્ણ રહે,
ધનતેરસની આપને અને આપના પરિવારને શુભકામનાઓ!
 

ALSO READ: Diwali 2026: દિવાળીના આ 21 સરળ ઉપાય અજમાવો, માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવાની છે માન્યતા
Happy Dhanteras
10.તમારા ઘરે સુખ, સમૃદ્ધિ અને વૈભવનો અખંડ વાસ રહે,
દરેક કાર્યમાં તમને વિજય અને અપાર સફળતા પ્રાપ્ત થાય,
ધનતેરસના શુભ દિનની હાર્દિક મંગલકામનાઓ!
< >
તમારા ઘરે સુખ, સમૃદ્ધિ અને વૈભવનો અખંડ વાસ રહે,
< >
< >
દરેક કાર્યમાં તમને વિજય અને અપાર સફળતા પ્રાપ્ત થાય,
ધનતેરસના શુભ દિનની હાર્દિક મંગલકામનાઓ!
< >
< >< >

Related News

વધુ જુઓ..

જરૂર વાંચો

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો

ગુલાબજાંબુને નરમ અને રસદાર બનાવવા માટે ચાસણીમાં ઉમેરો આ એક વસ્તુ, જાણો સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2026- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali Muhurat- દિવાળી અને લક્ષ્મીપૂજનના મુહુર્ત અને પૂજા વિધિ

Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો

Diwali 2026 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

Dhanteras 2026: ધનતેરસ પર કેમ કરવામાં આવે છે યમ દીપદાન ? જાણો 10 અચૂક ઉપાય

આગળનો લેખ
Show comments